Tap to Read ➤

બ્લૂ બિકિની પહેરી પાણી વચ્ચે આગ લગાવી રહી છે સુરભી ચંદના.

સુરભી ચંદનાની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.
Balkrishna Hadiyal
આ તસવીરોમાં અભિનેત્રીનો બિકીની લુક જોવા મળી રહ્યો છે.
હવે સુરભીએ સિઝલિંગ લુકમાં તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
બ્લુ બિકીની લુકમાં અભિનેત્રીની સ્ટાઈલ ખૂબ જ કિલર છે.
તસવીરોમાં સુરભીના કિલર પોઝ પણ જોવા મળી રહ્યા છે.
સુરભી ચંદનાનું નામ ટીવીની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે.
તે તેની સુંદરતા અને ગ્લેમર માટે પણ જાણીતી છે.
સુરભી અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
સુરભીના ફોટો પર ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવે છે.
સુરભીનું નામ ટીવી જગતની એ અભિનેત્રીઓમાં સામેલ છે.
સુરભી પોતાના અભિનય માટે જાણીતી છે.
સુરભી ચંદનાને ટીવી સિરિયલ ઈશ્કબાઝથી ખાસ ઓળખ મળી હતી.
આ પછી સુરભી ચંદના ફેમસ ટીવી સીરીયલ નાગીનમાં પોતાના અભિનયથી લોકોને ઘાયલ કર્યા હતા.