Tap to Read ➤

દિવસે દિવસે હોટ થઈ રહી છૈે ટપ્પુ સેનાની સોનુ, જોઈ લો લટેસ્ટ ફોટો!

પલક સિધવાની હાલમાં જ બીચ પર ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.
Balkrishna Hadiyal
પલક સિધવાનીએ હાલમાં જ કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
પલક સિધવાની હાલમાં જ બીચ પર ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.
જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
બીચ પર બિકીની ટોપ અને થાઈ હાઈ સ્કર્ટમાં પલક કમાલની હોટ લાગી રહી છે.
પલક સિધવાનીનો આ બીચ અવતાર તેની સ્ટાઈલના દિવાના બનાવવા માટે પૂરતો છે.
ટપ્પુ સેનીના સોનુ ઉર્ફે પલક સિધવાની આ લુકમાં કમાલની સુંદર લાગી રહી છે.
તેનો આ લેટેસ્ટ હોટ એન્ડ બોલ્ડ લુક વાયરલ થઈ રહ્યો છે.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Netus et malesuada fames ac turpis. Ornare aenean euismod elementum nisi quis eleifend quam adipiscing vitae.
સોનુ પડદા પર પોતાની નિર્દોષ સ્ટાઈલથી લોકોના દિલ જીતે છે.
હવે તેને વાસ્તવિક જીવનમાં પણ ફેન્સને ઘાયલ કર્યા છે.
પલક સિધવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
તે અવાર નવાર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે.