Tap to Read ➤

હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં ચીલ કરતી જોવા મળી તારક મહેતાની સોનું.

પલક હાલ ગોવામાં વેકેશનનો આનંદ લઈ રહી છે.
Balkrishna Hadiyal
પલક ગોવાની પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
પલક તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરોથી આગ લગાવે છે.
અહીંથી તેને હોટ એન્ડ બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
પલકને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઓળખ મળી.
હવે તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે.
પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
એક પછી એક પોતાની તસવીરો શેર કરતી રહે છે.
ફેન્સને પણ પલકનો હોટ અંદાજ પસંદ આવે છે.
ફેન્સ તેના ફોટો પર લાઈક અને કમેન્ટનો વરસાદ કરે છે.
પલકને મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે.
પલકની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે.
પલકે નાની ઉમરમાં મોટી સફળતા મેળવી છે.
તારક મહેતામાં તેનું પાત્ર ફેન્સ ખુબ જ પસંદ આવ્યુ છે.