Tap to Read ➤

વધુ એક વખત વર્કઆઉટ લુકમાં આગ લગાવતી જોવા મળી શર્મા સિસ્ટર્સ.

શર્મા સિસ્ટર્સ ઘણી વખત વર્કઆઉટ લુકમાં સાથે જોવા મળે છે.
Balkrishna Hadiyal
નેહા શર્મા અને તેની બહેન આયેશા શર્મા ફિટનેસ ફ્રિક છે.
બન્ને તેના વર્કઆઉટ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
હાલમાં જ બન્ને સિસ્ટર્સ લેટેસ્ટ વર્કઆઉટ લુકમાં કેમેરામાં કેદ થઈ હતી.
બન્ને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી.
આયેશા શર્મા અને નેહા શર્માનો જિમ લુક હંમેશા ચર્ચાનો વિષય રહે છે.
આ તસવીરોમાં નેહા શર્મા અને આયેશા શર્માએ ટાઈટ ફીટ પેન્ટ સાથે સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી રહી છે.
નેહા શર્માએ પોનીટેલમાં તેના વાળ બાંધ્યા હતા.
આયેશા શર્માએ હાઈ બન સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો.
અભિનેત્રીઓનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Netus et malesuada fames ac turpis.
બન્ને બહેનો ઈન્સ્ટાગ્રામ પર તેમની તસવીરો અને વીડિયો શેર કરે છે.
ફેન્સને પણ તેની તસવીરો ખૂબ જ પસંદ આવે છે.
બંને સોશિયલ મીડિયા પ્રેમી છે.
અભિનેત્રીઓ ઈન્સ્ટાગ્રામ પર હંમેશા એક્ટિવ રહે છે.
નેહા શર્મા અને આયેશા શર્મા સ્ટાઈલ અને ફિટનેસથી ફેન્સને દીવાના બનાવતી રહે છે.
ફેન્સને પણ બન્નેના અંદાજ ખૂબ જ પસંદ આવે છે.
બન્ને પણ કેમેરા સામે પોઝ આપવાનું ચુકતી નથી.
બન્નેના ફોટો આવતા જ વાયરલ થઈ જાય છે.
ઈન્સ્ટાગ્રામ પર પણ બન્ને ફોટો શેર કરતી રહે છે.
બન્ને સિસ્ટર્સ વચ્ચેની કેમેસ્ટ્રી પણ જોરદાર છે.