Tap to Read ➤

રાશિફળઃ આજનો તમારો દિવસ કેવો રહેશે?

જાણો, આજે તમારા પર ગણેશજીની કૃપા બનશે કે કેમ, શું કહે છે આજના તમારા યોગ...
Kalpesh Kandoriya
અગત્યની સમસ્યાઓ વિવાદોનો હલ મળે, મંત્રણાઓ ફળદાયી રહે.
મેષ
શાંતિ અને સમાધાનથી કાર્ય સફળ થતા જણાય
વૃષભ
આરોગ્ય નરમ ના બને તે જોજો, મિલન-મુલાકાત અગત્યની કામગીરી થાય.
મિથુન
મનની મૂંઝવણ દૂર થાય, મહત્વની વ્યક્તિ મદદગાર બને
કર્ક
ચિંતા, અજંપો, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સુધરે.
સિંહ
પ્રયત્નો ફળદાયી બને અને ગૃહજીવનના કામાં પ્રગતિ થાય.
કન્યા
મનની મુરાદ બર આવતી લાગે, સુખદ અનુભવ, કૌટુંબિક પ્રસંગ.
તુલા
લાભની તક સામે, વ્યય જણાય, ધંધા-નોકરી અંગેની ચિંતા ઉકેલાય.
વૃશ્ચિક
મુશ્કેલીઓમાંથી માર્ગ મળે, સ્નેહીનો સહકાર, પ્રવાસ મજાનો.
ધન
આદર્યા કામમાં વિલંબ જણાય, ગૃહવિવાદ ટાળવો, ટેન્શન ના લેવું.
મકર
પરેશાની દૂર થાય, અગત્યની તક મળે, ખર્ચા વધતા જણાય.
કુંભ
વૈચારિક ટેન્શન, ગૃહજીવનમાં સમાધાન, પ્રવાસ પર્યટન યોજના બને.
મીન