Tap to Read ➤

આજનું રાશિફળ- જાણો તમારું ભવિષ્યફળ

19 એપ્રિલે મિથુન અને કુંભ રાશિના જાતકો માટે વિશેષ લાભના યોગ, જાણો તમારું આજનું રાશિફળ
Kalpesh Kandoriya
મેષ
આજે મનોકામના પૂર્ણ થવામાં અડચણ જણાય, પ્રવાસ, મુલાકાતો માટે સાનુકૂળ દિવસ, ગૃહવિવાદનો યોગ.
વૃષભ
માનસિક તણાવમાંથી બહાર આવી શકશો, ખર્ચ ખરીદીનો પ્રસંગ, મહત્વની મુલાકાત ઉપયોગી બને.
મિથુન
કૌટુંબિક સામાજિક કામકાજો અંગે સફળતા અને સંજોગો સાનુકૂળ રહે, વિશ્વાસે ચાલવું નહીં.
કર્ક
અંગત સમસ્યા જણાશે, કોઈ અણધાર્યા, ખર્ચનો પ્રસંગ, ટેન્શન દૂર થાય, પ્રવાસ મજાનો.
સિંહ
લાભ કરતાં ખર્ચ વધુ જણાય, મહત્વની તક મળે. આપના પ્રયત્નો ફળદાયી નીવડતાં જણાશે, અકસ્માતથી સાચવવું
કન્યા
અગત્યની કામગીરીમાં રૂકાવટ જણાય, ધાર્યું કરવામાં વિલંબ વિઘ્ન, પ્રવાસ, ખર્ચનો પ્રસંગ, આરોગ્ય સાચવજો
તુલા
પ્રવૃત્તિશીલ દિવસ, વિઘ્ન દૂર થતા જણાય, અગત્યની તક મળે તે ઝડપી લેજો.
વૃશ્ચિક
પ્રતિકૃળતા અને વ્યર્થતાના સંજોગોમાંથી બહાર આવી સફળતા મેળવી શકશો.
ધન
તમારા પ્રયત્નો વધારવાથી લાભની આશા ફળતી લાગે. તબિયત અંગે ઠીક, ખર્ચા જણાય.
મકર
મનપસંદ કાર્ય થતું જણાય, ખર્ચ ખરીદી વધે નહીં તે જોજો
કુંભ
વિવાદથી દૂર રહેવું, નાણાકીય બાબત અંગે વિશ્વાસે ચાલવું નહીં, મિલન મુલાકાતો.
મીન
આપની મનોકામનાને સાકાર કરવા અંગે જરૂરી મદદ મેળવી શકશો. પ્રવાસમાં વિઘ્ન બાદ સફળતા.