Tap to Read ➤

ગ્રીન બિકીની પહેરી પુલમાં  કમાલના પોઝ આપતી જોવા મળી ઉર્વશી ધોળકીયા.

ફોટોમાં ઉર્વર્શી બોલ્ડ લાગી રહી છે.
Balkrishna Hadiyal
ઉર્વશી ધોળકિયાએ બિકીની તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ઉચક્યો છે.
ઉર્વર્શીએ સી ગ્રીન કલરની બિકીનીમાં પોતાનો બોલ્ડ અંદાજ દેખાડ્યો છે.
ઉર્વશી ધોળકિયાએ તેની આ લેટેસ્ટ બિકીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
બિકીનીમાં ઉર્વર્શી કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે.
તસવીરોમાં અભિનેત્રી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
અભિનેત્રી ઉર્વશી ધોળકિયાની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘાયલ કરી રહી છે.
ફેન્સ તેના બોલ્ડ અંદાજના વખાણ કરી રહ્યા છે.
કોમોલિકાના પાત્રથી ચર્ચામાં આવેલી ઉર્વશી ધોળકિયા 2 બાળકોની મા છે.
ઉર્વશી ધોળકિયા સિંગલ મધર છે.
અભિનેત્રીના લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ ગયા હતા.
અભિનેત્રીએ 2 બાળકોના જન્મ પછી જ પતિને છૂટાછેડા આપી દીધા હતા.