Tap to Read ➤

બ્લેક ડ્રેસમાં અફલાતૂન લગી રહી છે ઉર્વશી રૌતેલા

જૂઓ ઉર્વશી રૌતેલાની સુંદર તસવીરો
Kalpesh Kandoriya
પોતાના અત્યાર સુધીના કરિયરમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કરોડો લોકોના દિલ જીત્યાં છે.
એક્ટ્રેસ જ્યારે પણ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે ત્યારે ખુબ વાયરલ થઈ જાય છે.
ઉર્વશી પોતાની બોલ્ડ અદાઓથી હંમેશા લોકોને પોતાના દિવાના બનાવી લે છે.
બોલ્ડનેસનો તળકો
ઉર્વશી હંમેશા પોતાની ફિલ્મોને પગલે ચર્ચામાં બની રહે છે.
ઉર્વશી રૌતેલા આ ફોટોમાં એક બહુ શાનદાર આઉટલુકમાં જોવા મળી છે.
ઉર્વશી રૌતેલા પોતાના ફેશન સેંસને લઈને પણ ચર્ચામાં બની રહે છે.
ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.
એક્ટ્રેસ પોતાના આ ડીપ નેક ડ્રેસમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેમના ચાહકોએ તેમની આ તસવીરો પર કોમેન્ટ કરી રિએક્શન પણ આપી રહ્યા છે.
ટેલિગ્રામમાં જોડાઓ