Tap to Read ➤

ગ્રીન ક્રોપ ટોપ-શોર્ટ્સમાં બીચ પર આગ લગાવી રહી છે વૈષ્ણવી પ્રકાશ.

વૈષ્ણવી પ્રકાશ હોટ અંદાજમાં બીચ પર જોવા મળી હતી.
Balkrishna Hadiyal
વૈષ્ણવી આ દિવસોમાં મસ્તીના મુડમાં જોવા મળી રહી છે.
લેટેસ્ટ ફોટોમાં અભિનેત્રી ગ્રીન આઉટફિટમાં હોટ લાગી રહી છે.
આ ફોટોમાં વૈષ્ણવી ગ્રીન ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે.
અભિનેત્રી વૈષ્ણવી પ્રકાશ આ આઉટફિટમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
તેની આ તસવીરો ફેન્સને ખૂબજ પસંદ આવી રહી છે.
તેની આ તસવીરો ફેન્સને ખૂબજ પસંદ આવી રહી છે.
વૈષ્ણવી તેના કિલર અંદાજથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
વૈષ્ણવી પ્રકાશ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે.
તે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
તેની અદાઓ ફેન્સના ધબકારા વધારતી રહે છે.
વૈષ્ણવી પ્રકાશ અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.
તે તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
વૈષ્ણવી પ્રકાશ દરેક લુકમાં કિલર અને અદભૂત લાગે છે.
વૈષ્ણવી પ્રકાશની સુંદરતા કોઈનું પણ મન મોહી શકે છે.
તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
વૈષ્ણવીએ ફિલ્મ 'કલ હો ના હો'થી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
વૈષ્ણવી પ્રકાશ સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં 'માનસી અનમોલ અગ્રવાલ'ના પાત્રથી ખૂબ જ લોકપ્રિય થઈ હતી.