For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે રોજ રોજ શેમ્પૂ કરો છો? તો તમારે ડરવાની જરૂર છે!

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] શેમ્પૂ ખરીદતી વખતે આપ ચોક્કસ વિચારતા હશો કે તેને લગાવીને આપના વાળ કાળા, ઘટાદાર અને લાંબા થઇ જશે. પરંતુ શું આપે ક્યારેય તેની આડ અસર વિશે વિશે વિચાર્યું છે? નહીં જ વિચાર્યું હોય. આપે એ વિશે પણ વિચારવાની જરૂર છે.

હા, ઘણા લોકો ખાસ કરીને મહિલાઓ એવું વિચારતી હોય છે કે વાળમાં રોજ શેમ્પૂ કરવાથી તેમના વાળ સાફ-મજબૂત અને કાળા થઇ જશે. કહેવાનો અર્થ એ છે કે તેઓ વાળમાં શેમ્પૂ કરવાનું પસંદ કરે છે.

જો આપ શેમ્પૂ ખરીદતી વખતે તેમાં રહેલી સામગ્રીઓ ચેક નથી કરતા, તો આપ મોટી ભૂલ કરી રહ્યા છો. આજ-કાલ શેમ્પૂમાં એટલા બધા કેમિકલ્સ મિલાવવામાં આવે છે, જેનાથી આપના વાળની સાથે સાથે શરીરને પણ નુકસાન થઇ શકે છે.

આવો જાણીએ કે રોજ રોજ શેમ્પૂ કરવાથી કયા હાનિકાર પ્રભાવ આપના શરીર પર પડી શકે છે. આ નુકસાન વાંચીને આપ ચોક્કસ રોજ રોજ શેમ્પૂ કરવાનું બંધ કરી દેશો.

રોજ-રોજ શેમ્પૂ કરવાની નકારાત્મક અસરો...

કેંસર

કેંસર

શેમ્પૂમાં દિએથનોલમેને ડાઇટાનોલામાઇન નામનું રસાયણ હોય છે જે આપના લિવર અને કિડનીને નુકસાન પહોંચાડે છે. શેમ્પૂ ખરીદતા પહેલા તેની સામગ્રીઓને બરાબર રીતે ચકાસી લેવી જોઇએ. ક્યારેય પણ ખરાબ ક્વોલિટીવાળું પ્રોડક્ટ ત્વચા પર ઉપયોગ ના કરવું જોઇએ, તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે.

હેર અને સ્કેલ્પ સમસ્યા

હેર અને સ્કેલ્પ સમસ્યા

શેમ્પૂમાં ખતરનાખ સામગ્રી હોય છે, જેનું નામ એસએલએસ છે. આ તે બાલની ઝડોને નુકસાન પહોંચાડીને હેર લોસનું કારણ બને છે.

આંખોની સમસ્યા

આંખોની સમસ્યા

શેમ્પૂના વધારે પડતા ઉપયોગથી તેમાં રહેલ એલએલએસ અથવા એલએલઇએસ આંખોમાં મોતિયાબિંગનું કારણ બની શકે છે. બાળકો જો ઘણું વધારે શેમ્પૂ પ્રયોગ કરે છે તો તેમની આંખોનો વિકાસ ધીમો પડી જાય છે

અસ્થમા

અસ્થમા

શેમ્પૂમાં મળી આવતી કેટલીક સામગ્રીઓમાં એવા ખતરનાક રસાયણ મળી આવે છે જે અસ્થમા, છાતીમાં દુ:ખાવો અને શ્વાસની તકલીફમાં જવાબદાર બની શકે છે. એટલા માટે શેમ્પૂનો રોજ ઉપયોગ ના કરવો જોઇએ.

ચામડીના રોગ

ચામડીના રોગ

રોજ શેમ્પૂ કરવાથી ચામડી પોતાનું પ્રાકૃતિક ઓઇલ નીકાડવાનું બંધ કરી દે છે, જેના કારણે ત્વચામાં ખંજવાળ, લાલાશ, એક્ઝિમા અથવા રેશની સમસ્યા પેદા થઇ જાય છે.

ઇમ્યૂન સિસ્ટમ

ઇમ્યૂન સિસ્ટમ

શેમ્પૂમાં રહેલી ખતરનાક સામગ્રીઓ આખા શરીરના ઇમ્યૂન સિસ્ટમને નુકસાન પહોંચી શકે છે. ખાસરીતે તેમાં એસએલએસ અને એસએલઇએસ થાય છે જે 95 ટકા સુધી નુકસાન પહોંચાડી શકે છે.

English summary
There are a lot of side effects of using shampoo everyday. Here we give you reasons to stop washing your hair everyday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X