For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

અબુ સલેમને જેલમાં લઇ જવાયો

અબુ સલેમને જેલમાં લઇ જવાયો

ગેંગસ્ટર અબુ સલેમને પ્રદીપ જૈન મર્ડર કેસમાં દોષી ઠેરવ્યા બાદ કોર્ટે તેને જનમટીપની સજા ફટકારી છે.

કોબરા જવાન શહીદ

કોબરા જવાન શહીદ

પોલીસ અને સીઆરપીએફના જવાનો નક્સલી હુમલામાં શહિદ થયેલા કોબરા જવાનના અંતિમ સંસ્કાર માટે લઇ જઇ રહ્યા છે.

સ્વાઇન ફ્લુનો કહેર

સ્વાઇન ફ્લુનો કહેર

સ્વાઇન ફ્લુના ભયના પગલે જમ્મુની એક શાળામાં કંઇક આવું દ્રશ્ય જોવા મળ્યું હતું.

જમીન સંપાદન બિલનો વિરોધ

જમીન સંપાદન બિલનો વિરોધ

દિલ્હી ખાતે જંતર મંતર પરજમીન સંપાદન બિલનો કંઇક આ રીતે વિરોધ કર્યો હતો.

ગાઝીપુરમાં ઓટોમાં આગ

ગાઝીપુરમાં ઓટોમાં આગ

દિલ્હીના ગાઝીપુરમાં ઓટામાં લાગી આગ.

રેલ બજેટ

જુઓ રેલ બજેટમાં શું હોઇ શકે છે ખાસ

પ્રભુના બજેટની ખાસીયતો

પ્રભુના બજેટની ખાસીયતો

વધુ વાંચવા માટે ક્લિક કરો...વધુ વાંચવા માટે ક્લિક કરો...

ભાડામાં ઘટાડો થવો જોઇતો હતો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું કે ભાડામાં ઘટાડો થવો જોઇતો હતો.

Rail Budget

જનરલ ડબ્બામાં મોબાઇલ ચાર્જરની સુવિધા મળશે

માયાવતી

અમે હજી સુધી છેલ્લા નવ મહિનામાં ભારતીય રેલવેમાં કોઇ સુધાર નથી જોયો.

મહિલા રેલવેમાં આ રીતે મુસાફરી કરે છે

મહિલા રેલવેમાં આ રીતે મુસાફરી કરે છે

આજે રેલવે બજેટ રજૂ કરાયું. જેમાં મહિલાઓ માટે સુરક્ષાની વાત કરવામાં આવી છે. પરંતુ હાલમાં દેશમાં મહિલાઓ આ રીતે મુસાફરી કરે છે.

હેમા માલિની

હેમા માલિની

બજેટ સત્ર દરમિયાન હેમા માલિની અને જીતેન્દ્ર સિંહ સંસદમાં.

સાધ્વી નિરંજન જ્યોતી

સાધ્વી નિરંજન જ્યોતી

બજેટ સત્ર દરમિયાન સંંસદમાં જતા સાધ્વી નિરંજન જ્યોતી

પ્રભુ પરિવાર

પ્રભુ પરિવાર

સુરેશ પ્રભુની પત્ની ઉમા પ્રભુ અને પુત્ર અમેયા પ્રભુ

English summary
26 February: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X