કોરોનાની સ્થિતિને લઇ પીએમ મોદીની આજે મહત્વની બેઠક
દેશમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગ્યે બેઠક કરશે. આ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા પ્રયાસ કરી રહેલા ઘણા ઉચ્ચ અધિકારીઓ અને વરિષ્ઠ ડોકટરો પણ ભાગ લેશે.દેશમાં કોરોન
દેશમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગ્યે બેઠક કરશે. આ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા પ્રયાસ કરી રહેલા ઘણા ઉચ્ચ અધિકારીઓ અને વરિષ્ઠ ડોકટરો પણ ભાગ લેશે.

દેશમાં કોરોનાને લીધે પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 2.7 લાખ નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: દિલ્લીમાં લગાવવામાં આવી શકે છે સાત દિવસ માટે કર્ફ્યુ












Click it and Unblock the Notifications
