મોફાટ અને હઠીલા હોય છે 28 જૂનના રોજ જન્મેલા લોકો...

તો સાંભળો 28 જૂન એટલે કે 2+8=10 એટલે કે 1+0=1, મૂળાંક 1 વાળા લોકો ખૂબ જ દિલફેંક હોય છે માટે તેઓ ખૂબ જ ક્યૂટ પણ હોય છે. આ લોકો હઠીલા પણ કહેવાય છે. આ લોકો પોતાના તર્કોથી દરેકની બોલતી બંધ કરાવી દે છે. માટે લોકો તેમને મોફાટ પણ કહે છે. આ નંબરના લોકો હંમેશા આપને વકિલાત, રાજનીતિ અથવા મીડિયામાં જોવા મળશે. તેમને ગુસ્સો પણ ખૂબ જ આવે છે. પરંતુ તેમને ગુસ્સો વધારે સમય સુધી રહેતો નથી.
જોકે લૂકના મામલામાં આ લોકો ખૂબ જ આકર્ષક અને પ્રભાવશાળી હોય છે. પરંતુ પોતાની આગળ તેઓ કોઇની પણ નથી સાંભળતા. તેઓ મહેનતી હોય છે અને રૂપિયાને ખૂબ જ સમજી-વિચારીને વાપરે છે. આજે આપ તેમને કોઇ મોંઘી ચીજ-વસ્તુ ઉપહારમાં આપી શકો છો. તેઓ ઇમાનદાર અને ખૂબ જ ધનીક પણ હોય છે. હા તેઓ થોડા આક્રમક પણ હોય છે, પરંતુ સંબંધોના મામલામાં તેઓ ખૂબ જ ગંભીર હોય છે.
29 જૂનના રોજ જન્મેલા વ્યક્તિઓમાં શું ખાસ વાત હોય છે તેના માટે રાહ જુઓ અને આ પેજને આપના મિત્રોની વચ્ચે શેર પણ કરી શકો છો...
આ પણ વાંચો.. આપનો જન્મદિવસ | આજનું રાશિફળ | જ્યોતિષ | સમાચાર
-
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
LPG Gas oil crisis: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક થયા પછી ભારત માટે હવે કયા રસ્તા?









Click it and Unblock the Notifications
