Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાર્ટનરની રાશિ અનુસાર જાણો તેના કામુક અંગ અને કરો તેને ઈમ્પ્રેસ

આજે અમે તમારા માટે આ આર્ટિકલમાં એ જણાવીશુ કે કઈ રાશિને ક્યાં સ્પર્શવાથી તેને કામુકતાનો અહેસાસ થાય છે.

પતિ-પત્નીના સંબંધો વચ્ચે આત્મીયતા ખૂબ જરૂરી છે કારણકે તેનાથી બંનેને એકબીજાને સમજવાનો મોકો મળે છે. સાથે જ સંબંધોમાં પ્રેમ જળવાઈ રહે છે. આ સાથે જ તેમના સંબંધમાં તે બંને એકબીજાને સ્પર્શીને પોતાનો પ્રેમ કેવી રીતે વ્યક્ત કરી છે એ પણ ખૂબ જરૂરી છે. માટે આજે અમે તમારા માટે આ આર્ટિકલમાં એ જણાવીશુ કે કઈ રાશિને ક્યાં સ્પર્શવાથી તેને કામુકતાનો અહેસાસ થાય છે. જો તમને આ માહિતી હશે તો તમે તમારા પાર્ટનરને યોગ્ય રીતે સંતુષ્ટ કરી શકશો. તો આવો, જાણીએ એ 12 રાશિઓ વિશે...

મેષ

મેષ

અગ્નિ રાશિ સાથે સંબંધિત હોવાના કારણે મેષ રાશિવાળા જાતકો પ્રેમ પસંદ કરે છે અને તે પ્રેમ સંબંધમાં પહેલ કરશે. મેષ રાશિના લોકોનુ માથુ અને મુખ ઘણા સંવેદનશીલ હોય છે. આ જગ્યાએ કિસ કરવાથી તે સેક્સ પ્રત્યે ઘણા જલ્દી ઉત્તેજિત થઈ જાય છે. તેમના વાળ પર ધીમે-ધીમે સ્પર્શ, તેમના હોઠ અને ગાલ પર ચુંબન અને કાન પર સ્પર્શ તેમને સેક્સ પ્રત્યે ઉત્તેજિત કરે છે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિવાળા માટે પ્રેમ, દુનિયાની કોઈ પણ વસ્તુથી વધીને હોય છે. પ્રેમમાં તેમને ઈમોશનલ અને ફિઝિકલ બંને પ્રકારની રીત પસંદ હોય છે. તેમને કિસ કરવી ખૂબ ગમતી હોય છે. પછી ભલે તે ગરદન પર હોય કે શરીરના અન્ય કોઈ પણ ભાગ પર.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકો માટે શારીરિક સંપર્કની જેમ જ વાતો પણ ખૂબ મહત્વપૂર્ણ છે અને આ બે વસ્તુઓ મળી જતા તેમને કોઈ પણ અડચણ નથી રહેતી. મિથુન રાશિવાળાને સેક્સની સાથે વાતો કરવાનુ ખૂબ ગમતુ હોય છે. વાતોની વચ્ચે વચ્ચે તેમને કિસ કરવી અને પોતાના પ્રેમીને બાહોમાં લેવુ તેમને ખૂબ ગમતુ હોય છે.

કર્ક

કર્ક

કર્ક રાશિની છોકરીના સ્તન ખૂબ નાજુક હોય છે અને તે એક એવી જગ્યા છે જેનાથી તે ખૂબ જલ્દી ઉત્તેજિત થઈ જાય છે. અને છોકરાઓ સાથે પણ આવુ જ થાય છે. તેમનો છાતી અને પેટની નીચેનો ભાગ ખૂબ નાજુક હોય છે. આ જગ્યાએ તેમને સ્પર્શવામાં આવે તો એ તેમને ખૂબ ગમે છે.

સિંહઃ

સિંહઃ

પોતાની ભાવનાઓમાં આ અગ્નિ રાશિ ખૂબ ભાવુક અને ગંભીર છે. જ્યારે સેક્સની વાત આવે છે ત્યારે સિંહ રાશિના લોકો મઝેદાર અને ખૂબ ઉર્જાવાન હોઈ શકે છે. સિંહ રાશિ માટે સેક્સ અને પ્રેમ વચ્ચે સ્પષ્ટ રીતે સીમાઓ પરિભાષિત છે. સિંહ રાશિ મઝાના, વફાદાર અને પોતાના સહયોગી પ્રત્યે ખૂબ ઉદાર હોય છે.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકો પોતાના પરફેક્શન માટે જાણીતા છે. માટે તેમને પ્રેમ વ્યક્ત કરવો એટલો સરળ નથી હોતો. જો તમારે કન્યા રાશિના જાતકોને પ્રેમ કરવો હોય તો તેના પેટના નીચેના ભાગ પર ધ્યાન આપવુ પડશે. તેના પર કિસ કરો અથવા આંગળી ફેરવો.

તુલા

તુલા

આ રાશિની સ્ત્રીઓ સરળતાથી આકર્ષિત થઈ જાય છે. સંભોગ દરમિયાન વાતો કરવાનુ પસંદ નથી કરતી. તુલા રાશિની મહિલાઓની પીઠનો નીચેનો ભાગ ઘણો સંવેદનશીલ હોય છે. તુલા રાશિની મહિલાઓને સેક્સ માટે ઉત્તેજિત કરવા માટે હિપ્સથી ઉપરના ભાગમાં સ્પર્શવાથી ઉત્તેજના પેદા થાય છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિની મહિલાઓ સેક્સ માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. ધીમે-ધીમે સ્પર્શ અને મસાજથી તે ખૂબ ઉત્તેજિત થાય છે. આ જ કારણ છે કે વૃશ્ચિક રાશિની મહિલાઓને સેક્સની ચરમ સીમા સુધી પહોંચાડવામાં ઘણો સમય લાગે છે.

ધન

ધન

આ રાશિની મહિલાઓને એકાંતમાં રોમાંસ કરવાનુ ખૂબ ગમે છે. ધન રાશિની મહિલાઓ લાંબા સમય સુધી ફોરપ્લે પસંદ કરે છે. તેમના માટે જાંઘ સૌથી વધુ સંવેદનશીલ અંગ હોય છે. જાંઘ પર સ્પર્શ કરવાથી તે ઘણી ઝડપથી ઉત્તેજિત થઈ જાય છે.

મકર

મકર

મકર રાશિની મહિલાઓના પગ ખૂબ સંવેદનશીલ હોય છે. પગના કોઈ પણ ભાગ પર સ્પર્શ અને ચુંબનથી તે જલ્દી ઉત્તેજિત થઈ જાય છે. મકર રાશિની સ્ત્રીઓ સેક્સ કરવા દરમિયાન વાત કરવાનુ પસંદ નથી કરતી. આ રાશિની છોકરીઓનુ રોમાંસમાં ધ્યાન વધારવા માટે ખૂબ હરો-ફરો અને લગ્નની રોમેન્ટીક વાતો કરો.

કુંભ

કુંભ

કુંભ રાશિની મહિલાઓની કોણી અને ખભા પર નાનકડો સ્પર્શ તેમને ઉત્તેજિત કરી દે છે. કુંભ રાશિની સ્ત્રીઓને રાતે નહીને સેક્સ કરવામાં આનંદ મળે છે. આ રાશિની છોકરીઓનુ મન આકર્ષિત કરવા માટે કપડામાં હળવુ પર્ફ્યુમ લગાવો.

મીન

મીન

આ રાશિની છોકરીઓને આંખોમાં આંખો નાખીને જોવાનુ સારુ લાગે છે. આ રાશિની મહિલાઓના પગના નીચેના ભાગમાં સ્પર્શ, કિસ કે મસાજથી સેક્સ પ્રત્યે ઉત્તેજના વધે છે. ધીમે-ધીમે એડીથી શરૂ કરીને તમે તેને સંભોગ માટે સરળતાથી આકર્ષિત કરી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X