For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરૂ થઇ રહ્યો છે કારતક માસ, જાણો ક્યારે છે દિવાળી?

કારતક માસ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. ચાલુ વર્ષે 10 ઓકટોબરથી કારતક માસ શરૂ થાય છે. કારતક માસમાં વર્ષના સૌથી મહત્વના અને મોટા ગણાતા તહેવાર આવે છે. કારતક ચતુર્માસનો અંતિમ માસ છે.

|
Google Oneindia Gujarati News

કારતક માસ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. ચાલુ વર્ષે 10 ઓકટોબરથી કારતક માસ શરૂ થાય છે. કારતક માસમાં વર્ષના સૌથી મહત્વના અને મોટા ગણાતા તહેવાર આવે છે. કારતક ચતુર્માસનો અંતિમ માસ છે. ભગવાન વિષ્ણુ પણ 4 માસની નિદ્રા બાદ કારતક માસની અગિયારશે જાગે છે. કારતક માસની દેવઉઠી અગિયારસ બાદ તમામ શુભ કાર્ય શરૂ થાય છે.

diwali

કારતક મહિના 2022ના ઉપવાસ અને તહેવારો

  • 13 ઓકટોબર, ગુરુવાર - કડવા ચોથ
  • 14 ઓકટોબર, શુક્રવાર - રોહિણી વ્રત
  • 17 ઓકટોબર, સોમવાર - કાલાષ્ટમી
  • 21 ઓકટોબર, શુક્રવાર - વૈષ્ણવ રમા એકાદશી, રમા એકાદશી
  • 23 ઓકટોબર, રવિવાર - કાળી ચૌદસ, પ્રદોષ વ્રત, ધનતેરસ
  • 24 ઓકટોબર, સોમવાર - દિવાળી
  • 25 ઓકટોબર, મંગળવાર - બેસતુ વર્ષ
  • 26 ઓકટોબર, મંગળવાર - ભાઈ બીજ
  • 28 ઓકટોબર, ગુરુવાર - વરદ ચતુર્થી
  • 29 ઓકટોબર, શનિવાર - લાભ પાંચમ
  • 30 ઓકટોબર, રવિવાર - છઠ પૂજા
  • 31 ઓકટોબર , સોમવાર - સોળ સોમવારનો ઉપવાસ
  • 01 નવેમ્બર, મંગળવાર - ગોપાષ્ટમી
  • 02 નવેમ્બર, બુધવાર - અક્ષય નવમી
  • 03 નવેમ્બર, ગુરુવાર - કંસ વદ
  • 04 નવેમ્બર, શુક્રવાર - પ્રબોધિની એકાદશી
  • 05 નવેમ્બર, શનિવાર - તુલસી વિવાહ, પ્રદોષ વ્રત
  • 06 નવેમ્બર, રવિવાર - વિશ્વેશ્વર વ્રત
  • 07 નવેમ્બર, સોમવાર - દેવ દિવાળી
  • 08 નવેમ્બર, મંગળવાર - કાર્તિક પૂર્ણિમા

કારતક મહિનામાં અવશ્ય કરવું તુલસી પૂજન

કારતક મહિનામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટેનો શ્રેષ્ઠતમ ઉપાય એ છે કે, દરરોજ તુલસીના છોડની પૂજા કરવી. તમે દરરોજ સવારે તુલસીની પૂજા કર્યા બાદ સાંજે તુલસી કોટમાં દીવો પ્રગટાવો. આનાથી તમને ખૂબ જ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

English summary
Kartak month is starting, know when Diwali 2022 are?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X