રવિ વલયઃ અપયશ, અપમાનનુ કારણ બને છે
હસ્તરેખા શાસ્ત્રમાં વલયને શુભ માનવામાં આવતુ નથી. અહીં જાણો રવિ વલય વિશે બધુ..
Read Everything about Sun Ring: હસ્તરેખા શાસ્ત્રમાં વલયને શુભ માનવામાં આવતુ નથી. વલય કોઈને કોઈ પર્વતને ઘેરીને જ બને છે. આ જે ગ્રહના પર્વતને ઘેરીને બને છે તેનાથી સંબંધિત ખરાબ પ્રભાવ વ્યક્તિના જીવનમાં જોવા મળી છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે રવિ વલયની. જેવુ કે નામથી જ ખબર પડે છે કે રવિ વલય સૂર્ય પર્વતને ઘેરીને બને છે. સૂર્ય પદ-પ્રતિષ્ઠા, માન-સમ્માન, સરકારી સેવા ક્ષેત્ર, પિતા વગેરેનો કારક હોય છે. રવિ વલય હોવા પર આના સંબંધિત શુભ ફળોમાં ઘટાડો જોવા મળે છે.

કેવી રીતે બને છે રવિ વલય
જો કોઈ રેખા મધ્યમા અને અનામિકા આંગળીની મધ્યથી નીકળીને સૂર્યને ઘેરીને અનામિકા અને કનિષ્ઠિકાના મધ્યમાં જઈને સમાપ્ત થાય તો તે રવિ વલયનનુ નિર્માણ કરે છે. આને રવિ મુદ્રા પણ કહેવામાં આવે છે.
રવિ વલયનુ ફળ
- જે વ્યક્તિના હાથમાં રવિ મુદ્રા હોય છે તેનુ જીવન બહુ સામાન્ય સ્તરનુ હોય છે. આવા વ્યક્તિઓને વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે. બહુ વધુ પરિશ્રમ કરવા પર પણ આવા વ્યક્તિને કોઈ પ્રકારનો યશ મળતો નથી.
- રવિ વલયવાળા વ્યક્તિ ઈમાનદાર, ઉદાર, ચરિત્રવાન હોય છે, તો પણ અપયશ મળે છે. આ વ્યક્તિ બીજાની ભલાઈ અને મદદ કરે છે તેમછતાં તેમને સમ્માન મળતુ નથી.
- રવિ વલય હોવા પર સૂર્ય પર્વતના બધા શુભ પ્રભાવ વિપરીત થઈ જાય છે. સામાજિક જીવનમાં આવા જાતકો ઘણી વાર અપમાનજનક સ્થિતિઓનો સામનો કરવો પડે છે.
- રવિ વલય બનાવનારી રેખા ક્યાંયથી તૂટેલી હોય તો તેના અશુભ પ્રભાવ ઓછા હોય છે.
- રવિ વલયની અંદર સૂર્ય પર્વત પર ક્રોસનુ ચિહ્ન હોય તો જાતક ભયંકર માનસિક પીડામાંથી પસાર થાય છે.
- રવિ વલય બનાવતી રેખાઓ જંજીરવાળી હોય તો જાતક જેલની યાત્રા કરવી પડે છે.
રવિ વલયના દુષ્પ્રભાવ કેવી રીતે ટાળવા
- નિયમિત રીતે સૂર્યોદય સમયે સૂર્યને જળનુ અર્ધ્ય અર્પણ કરો.
- આદિત્યહ્રદય સ્તોત્રનુ નિયમિત પઠન કરવુ.
- લાલ ચંદનનો ટીકો મસ્તક પર લગાવવો.
- લાલ દોરીમાં બાંધીને તાંબાનુ સૂર્યનુ પેંડન્ટ ગળામાં પહેરવુ.
- પિતા, સસરા અને પિતા સમાન વ્યક્તિઓની સેવા કરવી.
More From
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
