Kumbh (Aquarius) Career Horoscope 2021: કુંભ રાશિના જાતકો વિજેતાના રૂપમાં ઉભરી આવશે

Kumbh (Aquarius) Career Horoscope 2021: કુંભ રાશિના જાતકો વિજેતાના રૂપમાં ઉભરી આવશે

Kumbh (Aquarius) Career Horoscope 2021: કુંભ રાશિના લોકોના કરિયરમાં 2021માં આખું વર્ષ ઉતાર- ચઢાવભર્યું રહેશે, આ સ્થિતિ તમને થોડી પરેશાન કરી શકે છે. નોકરીયાત લોકોનએ કાર્યસ્થળ પર વધુ તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. ઉચ્ચાધિકારીઓ સાથે વિવાદ થશે જે તમારા આત્મવિશ્વાસમાં કમી લાવશે. કારોબારીઓ માટે પણ આ વર્ષ પરેશાની ભર્યું રહી શકે છે, પરંતુ સારી બાબત એ છે કે જતાં જતાં આ વર્ષ બધી પરેશાનિઓ અને કમીઓ દૂર કરશે અને છેલ્લે તમે એક લાભની સ્થિતિમાં ખુદને પામશો.

kumbh

વર્ષના શરૂઆતના બે મહિનાની વાત કરીએ તો કુંભ રાશિના યુવાઓ જે નોકરીની તલાશમાં ભટકી રહ્યા છે, તેમને જોઈએ એવી નોકરી આ મહિને મળી શકે છે. સાથે જ જે લોકો પહેલેથી કોઈ નોકરીમાં છે તે સહયોગિઓ, ઉચ્ચાધિકારીઓની મદદથી પ્રગતિ હાંસલ કરશે. પદોન્નતિ, પગારવધારો પણ આ સમયે થશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ગુરુની આ રાશિમાં ઉપસ્થિતિ શ્રેષ્ઠ છે. નોકરી અને કારોબારમાં પ્રગતિનો સમય રહેશે.

અમુક લોકો તમને પરેશાન કરશે

વર્ષના જો કમજોર સમયની વાત કરીએ તો જૂન-જુલાઈમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ પરેશાન કરવાની કોશિશ કરશે. આ દરમ્યાન કાર્યસ્થળ પર પ્રતિસ્પર્ધી તમને પાછળ ધકેલવાનો પ્રયાસ કરશે. તમારી પીઠ પાછળ અધિકારીઓ સામે તમારી કમજોરીઓ જણાવી તમારા હાથમાંથઈ પ્રગતિના અવસર છીનવવાનો પ્રયાસ કરશે. સાવધાન રહો. આવા લોકો પર નજર બનાવી રાખો. આ વાત બિઝનેસમાં પણ લાગૂ થશે. તમારી સમકક્ષ અથવા ઓછો કરી રહેલા વેપારી તમારી ખાસ કમજોરી માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

પ્રત્યેક ક્ષેત્રમાં યોગ્ય પરિણામ મળશે

ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયમાં ગ્રહ મતારી અનુકૂળ રહશે જે તમારી બધી પરેશાનીઓ અને કમજોરીઓ દૂર કરી ફાઈનલ એક વિજેતાના રૂપમાં તમને સ્થાપિત કરશે. આ એજ સમય છે જ્યારે તમે ખુદને સાબિત કરવામાં સફળ થશો. પ્રત્યેક ક્ષેત્રમાં ઉચિત પરિણામ મળશે. જેની પાસે નોકરી નથી તેમને નોકરી મળી જશે. સરકારી નોકરીની ઈચ્છા રાખનારાઓની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે.

વર્ષનો ઉપાયઃ શનિ-ગુરુની શાંતિ કરાવો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X