For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri 2020: નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની આ વિધિથી ઉપાસના કરો

Navratri 2020: નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની આ વિધિથી ઉપાસના કરો

|
Google Oneindia Gujarati News

Navratri 2020: આજથી શારદીય નવરાત્રી પર્વનો આશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદાથી પ્રારંભ થાય ચે અને નવમી તિથિ સુધી ચાલે છે. આ વખતે આ તહેવાર 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મ મુજબ આ પાવન પર્વ પર મા દુર્ગાના નવ અલગ અલગ રૂપોની પૂજા થાય છે. નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપનનું વિધાન છે. આ દિવસે માં દુર્ગાના પહેલાં સ્વરૂપ માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

આવું છે માં શૈલપુત્રીનું સ્વરૂપ

આવું છે માં શૈલપુત્રીનું સ્વરૂપ

શૈલપુત્રીનો અર્થ થાય છે ‘પર્વતની દીકરી'. માં શૈલપુત્રીના સ્વરૂપની વાત કરીએ તો માંના માથા પર અર્ધ ચંદ્ર સ્થાપિત છે. માંના જમણા હાથે ત્રિશૂલ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. તેઓ નંદીની સવારી કરે છે.

Navratri 2020: પૂજા વિધિ, ગરબા સ્થાપના, અને શુભ મુહૂર્તNavratri 2020: પૂજા વિધિ, ગરબા સ્થાપના, અને શુભ મુહૂર્ત

પૂજા વિધિ

પૂજા વિધિ

  • સવારે બ્રહમ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરો.
  • ઘરના કોઈ પવિત્ર સ્થળે સ્વચ્છ માટીથી વેદી બનાવો.
  • વેદીમાં જવ અને ઘઉં બંને મિલાવી દો.
  • વેદી પાસે ધરતીમાંની પૂજા કરી ત્યાં કળશ સ્થાપિત કરો.
  • જે બાદ સૌથી પહેલાં પ્રથમપૂજ્ય શ્રીગણેશની પૂજા કરો.
  • વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લાલ આસન પર દેવીમાતાની પ્રતિમા સ્થાપિત કરો.
  • માતાને કુમકુમ, ચોખા, પુષ્પ વગેરેથી વિધિપૂર્વક પૂજા કરો.
વંદના મંત્ર

વંદના મંત્ર

वन्दे वाञि्छतलाभाय चन्द्रार्धकृतशेखराम
वृषारूढां शूलधरां शैलपुत्री यशस्विनीम् ||

સ્ત્રોત પાઠ

प्रथम दुर्गा त्वंहि भवसागर: तारणीम्।
धन ऐश्वर्य दायिनी शैलपुत्री प्रणमाभ्यम्॥
त्रिलोजननी त्वंहि परमानंद प्रदीयमान्।
सौभाग्यरोग्य दायनी शैलपुत्री प्रणमाभ्यहम्॥
चराचरेश्वरी त्वंहि महामोह: विनाशिन।
मुक्ति भुक्ति दायनीं शैलपुत्री प्रमनाम्यहम्॥

English summary
Navratri 2020: warship ma shailiputri on first day, here is vidhi and mantras in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X