Singh (Leo) Career Horoscope 2021: સિંહ રાશિના જાતકોને શાનદાર સફળતા મળશે
Singh (Leo) Career Horoscope 2021: સિંહ રાશિના જાતકોને શાનદાર સફળતા મળશે
Singh (Leo) Career Horoscope 2021: સિંહ રાશિના જાતકોને કરિયરમાં આવી રહેલી અસ્થિરતા દૂર થસે. સિંહ રાશિના લોકોને આ વર્ષે પોતાના કરિયરમાં શાનદાર સફળતા મળશે કેમ કે તમારા ભાગ્ય ભાવમાં સ્વામી મંગળની ઉપસ્થિતિ રહી મંગળ જ મંગળ કરશે. સાથે જ છઠ્ઠા ઘરમાં બેઠેલો શનિ તમને મહેનતી, અનુશાસિત અને ઈમાનદાર બનાવશે જે જૉબ અથવા બિઝનેસમાં પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરશે. આની સાથે જ દશમા ભાવમાં બેઠેલો રાહૂ તમને અચાનક પરિણામ આપશે. જો પહેલેથી કોઈ મોટી જૉબ માટે અપ્લાય કરી રાખ્યું ચે તો અચાનક ઑફર આવી શકે છે. વેપાર વ્યવસાય હોય કે પછી નોકરી અચાનક બદલાવ, અચાનક સફળતા, અચાનક પ્રગતિ વગેરે મળશે. રાહૂના કારણે તમે શત્રુથી ઘેરાયેલા જરૂર રહેશો જે તમારા કરિયરને બગાડવાનો પ્રયાસ કરશે પંતુ સફળ નહિ થઈ શકે. તમારા ચતુર્થ બાવ સુખ સ્થાનમાં સ્થિતિ શુક્ર કેતુની યુતિ લગ્ઝરી લાઈફ તરફ અગ્રેસર કરસે સાથે જ તમને કૂટનૈતિક કાર્યોમાં સફળતા અપાવશે. તમારામાં નેતૃત્વ અને પ્રશાસનિક ક્ષમતાનો વિકાસ થશે અને તે જ તમારી સફળતાનું કારણ બનશે.

જાન્યુઆરીથી એપ્રિલ અને સપ્ટેમ્બરથી નવેમ્બરનો સમય જૉબના હિસાબે મહત્વપૂર્ણ રહેશે. સરકારી સેવા ક્ષેત્રોમાં કામ કરી રહેલા લોકોને આગળ વધવાના અવસર મળશે. આ ક્ષેત્રમાં નોકરી તલાશી રહેલા લોકોને સફળતા મળી શકે છે. આ દરમ્યાન ભાગદોડ અને કાર્યની અધિકતા પણ રહેશે, પરંતુ તે જ નક્કી કરસે કે તમે કેટલા સ્ટ્રેસ લઈને કેટલા આગળ વધી શકો છો. આ દરમ્યાન તમારા કાર્યના સિલસિલામાં યાત્રાઓ પણ કરવી પડશે જે તમને સારા નેતૃત્વકર્તાના રૂપમાં સામે લાવશે.
2021માં બિઝનેસમાં એકસાથે વડું રોકાણ ના કરો
વાત કરીએ બિઝનેસની તો વેપારીઓને પાછલા વર્ષથી ચાલી આવી રહેલી પરેશાનીઓ થોડી ઘટશે જરૂર પરંતુ હજી પૂરી રીતે સમાપ્ત નહિ થાય. તમારે તમારા કામમાં મન લગાવવું પડશે અને તેને નવી સોચ સાથે આગળ વધારવાનો પ્રયાસ કરવો પડશે. સમય અનુકીળ નથી માટે વર્ષ 2021માં બિઝનેસમાં એક સાથે વડું રોકાણ ના કરો. અટકેલાં નાના રોકાણથી તમે વધુ દબાણમાં નહિ આવો અને બિઝનેસને કુશળતાપૂર્વક આગળ વધારી શકશો. આ વર્ષને મોટી કાર્યયોજના બનાવવામાં લગાવો, વર્તમાનમાં જે કામ ચાલી રહ્યું છે તે ચાલવા દો.
અન્ય રાશિના કરિયર ભવિષ્યફળ વાંચવા માટે અહીં ક્લિક કરો
વર્ષનો ઉપાયઃ વર્ષ 2021માં સૂર્ય અને વિષ્ણુ દેવ તમારા આરાધ્ય રહેશે. આ બંનેની આરાધના પૂજાથી સફળતામાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
