Astrology: રાશિ મુજબ કરો પરફ્યુમ અને ડીયોનો ઉપયોગ

મોસમ ચાહે કોઇ પણ હોઇ પણ સુગંધનો રંગ ક્યારેય ફીક્કો નથી પડતો. પાર્ટી, ફંક્શન, વિવાહ, ઓફીસ, કોલેજ કે અન્ય કોઇ પ્રસંગ હોય સમારોહની સુગંધીદાર રોનક વધારવા માટે વિવિધ ફુલોનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી સમારોહમાં ખુશ્બુ પ્રસરેલી રહે.

અત્યાર સુધી તમે પરફ્યુમ કે ડીયોનોનો ઉપયોગ માત્ર શરીરમાંથી સારી સુગંધ આવે અથવા તો પસીનાની દુર્ગંધ ન ફેલાય તે માટે કરતા હશો. પરંતુ કદાચ કોઇ નહીં જાણતુ હોય કે પરફ્યુમ અને ડીયોથી શું શું લાભ મળે છે.

આવો અમે તમને જણાવીએ કે તમારી રાશિ મુજબ તમને કઇ સુગંધ વધુ અનુકુળ આવશે.

મેષ રાશિ

મેષ રાશિ

આ રાશિના લોકોએ પોતાના ઇષ્ટદેવને પ્રસન્ન કરવા માટે મોગરાની સુગંધ વાળા પરફ્યુમ અથવા ડીયો લગાવવા જોઇએ.

વૃષભ

વૃષભ

આ રાશિના સ્વામી શુક્ર હોય છે. તેથી આ રાશિના લોકોએ ચમેલીના તેલ, ડીયો કે પછી પરફ્યુમનો ઉપયોગ કરવો જોઇએ. જેથી તમારા ઇષ્ટ દેવ પ્રસન્ન થશે.

મિથુન

મિથુન

આ રાશિના લોકોએ લવીંગની સુગંધ વાળા પરફ્યુમ કે ડીયો લગાવવા હીતકારી છે.

કર્ક

કર્ક

આ રાશિના લોકો પોતાના સારા માટે ગુલાબની સુગંધનું પરફ્યુમ અને ડીયો વાપરી શકે છે.

સિંહ

સિંહ

આ રાશિના જાતકો પોતાના ઇષ્ટ દેવને ખુશ કરવા માટે બદામનું તેલ અથવા બદામના પરફ્યુમ્સ અથવા ડીયોનો ઉપયોગ કરી શકે છે.

કન્યા

કન્યા

આ રાશિના લોકોએ ચંદનની સુગંધ વાળુ પરફ્યુમ અથવા તો ડીયોનો ઉપયોગ કરવો જોઇએ.

તુલા

તુલા

આ રાશિના લોકોએ પોતાના ઇષ્ટ દેવને પ્રસન્ન કરવા માટે ચંપાના ફુલના પરફ્યુમ્સ અથવા ડીયો વાપરવા જોઈએ.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકોએ પોતાના સારા માટે બેલાના ફુલોના પરફ્યુમ્સ અથવા તો ડીયો વાપરવા જોઇએ.

ધન

ધન

આ રાશિના લોકો મનોકામનાઓને સિદ્ધ કરવાના હેતુથી ગલગોટાના ફુલોના પરફ્યુમ્સ અથવા તો ડીયોનો ઉપયોગ કરે તો તેમના માટે હિતાવહ છે.

મકર

મકર

આ રાશિના જાતકો પોતાના ઇષ્ટ દેવને પ્રસન્ન કરવા માટે ઑવાલની સુગંધના પરફ્યુમ્સનો ઉપયોગ કરી શકે છે.

કુંભ

કુંભ

આ રાશિના જાતકો પોતાની ઉન્નતિ માટે લીલીની સુગંધ વાળા ફરફ્યુમ્સ કે ડીયો વાપરે તે હીતાવહ છે.

મીન

મીન

આ રાશિના જાતકો સફળતા મેળવવા અને પોતાની ઉન્નતિ માટે રાતરાણીના ફુલોનો ઉપયોગ કરે તે હીતાવહ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X