Vastu Tips For Home : ઘરમાં કરો આ 5 નાના ફેરફાર, મળશે ખુશી અને વધી જશે આવક!

સુખી અને સમૃદ્ધ જીવન મેળવવા માટે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જો ઘરમાં માત્ર વાસ્તુના કેટલાક મૂળભૂત નિયમોનું પાલન કરવામાં આવે તો ઘણા ફાયદાઓ મળી શકે છે.

Vastu Tips For Home : સુખી અને સમૃદ્ધ જીવન મેળવવા માટે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જો ઘરમાં માત્ર વાસ્તુના કેટલાક મૂળભૂત નિયમોનું પાલન કરવામાં આવે તો ઘણા ફાયદાઓ મળી શકે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ-સમૃદ્ધિ વધે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક સરળ નિયમો વિશે.

પૂજા ઘર :

પૂજા ઘર :

માનસિક શાંતિ, સકારાત્મકતા અને ઘરના લોકોની પ્રગતિ માટે પૂજાનું ઘર હંમેશા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. કારણ કે, તેદેવતાઓનું સ્થાન છે. એ પણ ધ્યાનમાં રાખો કે, પૂજા ઘરની ઉપર અને નીચે સીડી, શૌચાલય કે રસોડું ન હોવું જોઈએ.

ઘરમાં સ્વચ્છતા જાળવો

ઘરમાં સ્વચ્છતા જાળવો

ઘરમાં હંમેશા સાફ-સફાઈ રાખો. કારણ કે, ઘરમાં કરોળિયાના જાળા, ધૂળ અને ગંદકીને કારણે અનેક વાસ્તુ દોષ થાય છે. ઘરના બાથરૂમનેહંમેશા સાફ રાખો.

ઘરનો મુખ્ય દરવાજો :

ઘરનો મુખ્ય દરવાજો :

ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સાફ હોવો જોઈએ, આ સાથે જ દરવાજા પણ સારી સ્થિતિમાં હોવા જોઈએ. તેમને ખોલતી વખતે કે બંધ કરતીવખતે કોઈ અવાજ આવતો ન હોવો જોઇએ. તેમ જ તેમનો રંગ ઉખડેલો હોવો જોઈએ નહીં.

સવારે અને સાંજે કપૂર પ્રગટાવો :

સવારે અને સાંજે કપૂર પ્રગટાવો :

સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવવાથી અનેક વાસ્તુ દોષોનો નાશ થાય છે. તો આ ઉપાય રોજ કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા અનેસુખ-સમૃદ્ધિ આવે છે.

સુવાની દિશા :

સુવાની દિશા :

તમારા પગ દક્ષિણ તરફ રાખીને ક્યારેય ન સૂવું. આમ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. માથું દક્ષિણ દિશા તરફ રાખવું સારુંરહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X