Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vrischika (Scorpio) Career Horoscope 2021: કરિયરમાં મુશ્કેલી આવશે, આત્મવિશ્વાસ બનાવી રાખો

Vrischika (Scorpio) Career Horoscope 2021: કરિયરમાં મુશ્કેલી આવશે, આત્મવિશ્વાસ બનાવી રાખો

Vrischika (Scorpio) Career Horoscope 2021: વૃશ્ચિક રાશિના જાતકોના કરિયરમાં વર્ષ 2021માં શારીરિક કમજોરી બાધા બનશે. છઠા ઘરમાં મંગલ અને સાતમામાં રાહૂની ઉપસ્થિતિના કારણે વારંવાર બીમારીઓ પરેશાન કરસે જે કારણે તમે ઈચ્છીને પણ ઘણાં કામ નહિ કરી શકો. આગળ વધવાના ચાંસ મળશે પરંતુ શારીરિક અસ્વસ્થતાના કારણે મજબૂરીમાં મોકા છોડવા પડશે. આનાથી આત્મવિશ્વાસમાં કમી આવશે અને બીજાઓથી પાછળ રહી જશો. આ ઉપરાંત લગ્નમાં કેતુ હોવાના કારણે કરિયરને લઈ તમારા કેટલાય નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. વર્ષ પ્રારંભથી લઈ જુલાઈ સુધીનો સમય ઘણો ગૂંચવણભર્યો અને પેરશાનીભર્યો રહી શકે છે. નોકરીયાત લોકોએ આ દરમ્યાન કાર્યસ્થળ પર પરેશાનીનો સામનો કરવો પડી શકે છે, જ્યારે કારોબારીઓને લાભ થતો નહિ દેખાય. વર્ષના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિઓ થોડી સુધરશે. તમે સ્વસ્થ તશો અને અટકેલાં કાર્યોને આગળ વધારવાના ભરપૂર પ્રયાસ કરશો.

vrischhik

ઓગસ્ટથી ઓક્ટોબરના સમયમાં નોકરીમાં બદલાવ, સ્થાનાંતરણ, કારોબારમાં કંઈક નવું જોડવાનો પ્રયાસ કરો, સફળ થશો. આખા વર્ષનો આ સમય છે જ્યારે તમે આખા વર્ષની કમીઓની ભરપાઈ કરી શકશો. યુવાઓને આ દરમ્યાન નોકરીના અવસર પ્રાપ્ત થશે. સીએ, સીએસ, એન્જીનિયરિંગ કરી રહેલા યુવાઓને મોટી કોર્પોરેટ કંપનીઓથી જોબની ઑફર આવશે. જો તમે પહેલેથી નોકરી કરી રહ્યા છો તો આ દરમ્યાન કાર્યના વખાણ થશે અને તમે પરિસ્થિતિઓને તમારી અનુકૂળ કરવામાં સફળ થશો.

અંતમાં રિઝલ્ટ તમારા પક્ષમાં જ આવશે

વર્ષના અંતિમ બે મહિના આખા વર્ષનું મંથન કરવાના રહેશે. તમે જોશો કે વર્ષના શરૂઆતમાં જેટલું ગુમાવ્યું છે, તે વર્ષ જતાં જતાં પરત આવી જશે. ઈલેક્ટ્રોનિક્સ, અનાજ, ખાણીપીણી, રેસ્ટોરાં, હોટલ, કૃષિ ઉપકરણ સંબંધી કાર્ય, કૃષિ, જૈવિક ખેતી વગેરે કામ આ વર્ષે ખુબ લાભ કમાવશે.

અન્ય રાશિના કરિયર ભવિષ્યફળ વાંચવા અહીં ક્લિક કરો

વર્ષનો ઉપાયઃ વૃશ્ચિક રાશિના જાતકોને વર્ષ 2021માં સમસ્યાઓ, પરેશાનીઓ વધુ આવશે. તમારે મંગળની શાંતિ અનિવાર્યરૂપે કરવી છે. કેતુની શાંતિ કરવી પણ જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X