• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યોતિષ: તમારો બર્થ ડે ખોલશે તમારા વ્યક્તિત્વની આ પોલ

|
Google Oneindia Gujarati News

શું તમને ખબર છે જ્યોતિષ મુજબ તમે તમારા જન્મ તારીખના આધારે તમારા વ્યક્તિત્વના સબળા નબળા પાસા વિષે જાણી શકો છો. તો શું તમારી અંદર લીડરશીપ ક્વોલિટી છે કે પછી તમે છો ખૂબ જ સેન્સિટીવ આવા જ પોતાના વ્યક્તિ વિષેના કેટલાક ખાસ સવાલ જવાબના ઉત્તરો મેળવો અમારા આર્ટીકલમાં.

કાપણ કે તે વાત તો બધા જ જાણે છે કે દરેક મનુષ્ય કર્મની ગતિને આધારે અને વિધતાએ નક્કી કરેલા સમયે જન્મ લે છે. ના એક મિનિટ આગળ ના એક મિનિટ પાછળ. એટલા માટે તો આપણી જન્મની તારીખ આપણા માટે ખાસ હોય છે. તો તમારી જન્મ તારીખ આધારે જાણો કેવું છે તમારું વ્યક્તિત્વ અને શું છે તમારા વ્યક્તિત્વના સબળા નબળા પાસા તમારા વ્યક્તત્વના આધારે જાણો અહીં.

લીડરશીપ

લીડરશીપ

કોઇ પણ મહિનામાં 1,10,19, 28 જન્મેલા લોકોની અંદર લીડરશીપના ગુણો હોય છે. અને તે લોકો કોઇના દબાવમાં આવીને કામ નથી કરી શકતા. આવા લોકો નેતા, બિઝનેસમેન અને પત્રકાર હોય છે.

વધુ પડતા સેન્સીટિવ

વધુ પડતા સેન્સીટિવ

કોઇ પણ મહિનાના 2,11,20,29 તારીખે જન્મેલા લોકો ખૂબ જ સેન્સિટીવ હોય છે. તેમને નાની નાની વાતે ગુસ્સો આવી જાય છે. તે અન્યાય સહન નથી કરી શકતા. મનથી ખુબ જ કોમણ હોય છે. અને જેને ચાહે છે તેને આજીવન ખુબ જ પ્રેમ કરે છે.

ક્રિએટિવ

ક્રિએટિવ

કોઇ પણ મહિનામાં 3,12,21,30એ જન્મેલા લોકો ખૂબ જ ક્રિએટીવ હોય છે. તેમનો ક્રિએશન પાવર ખૂબ જ સારો હોય છે. અને તેના દમ પર તે સફળતા મેળવે છે.

મહેનતી

મહેનતી

કોઇ પણ મહિનામાં 4, 13, 22, 31સે જન્મેલા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને આ કારણે તે લોકોના ખાસ અને પ્રિય હોય છે.

રોમાચંક

રોમાચંક

કોઇ પણ મહિનાની 5,14 અને 23મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ રોમાંચક અને હિંમત વાળા હોય છે. અને તેમની નીડરતાના કારણે તે ખૂબ જ લોકપ્રિય હોય છે.

સ્માર્ટ અને હાજર જવાબી

સ્માર્ટ અને હાજર જવાબી

કોઇ પણ મહિનાની 6,15 અને 24મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ સ્માર્ટ અને હાજર જવાબી હોય છે. અને પોતાની આ જ ક્વોલિટી દ્વારા તે જીવનમાં સફળતા મેળવે છે.

બુદ્ધિમાન અને આધ્યાત્મિક

બુદ્ધિમાન અને આધ્યાત્મિક

કોઇ પણ મહિનાની 7,16 અને 25મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ઘિમાન અને આધ્યાત્મિક હોય છે. વળી તેમને જીવનમાં દરેક વસ્તુ ખૂબ જ સરળતાથી મળી જાય છે જેમને તેમણે કલ્પના પણ ના કરી હોય તે પણ.

પૈસાદાર

પૈસાદાર

કોઇ પણ મહિનાની 8,17 અને 26મી તારીખે જન્મેલા લોકોને પૈસા મામલે સારી સમજ હોય છે. અને તે જ કારણે તે જલ્દી ધનવાન બની જાય છે.

ફેમિલી મેન

ફેમિલી મેન

કોઇ પણ મહિનાની 9,18 અને 27મી તારીખે જન્મેલા લોકો ફેમીલી મેન હોય છે અને પરિવારથી વધુ ના તે વિચારે છે ના સમજે છે. આવા લોકો ખૂબ જ લવિંગ હોય છે.

ધનવાન

ધનવાન

કોઇ પણ મહિનાની 1,10,19 અને 28મી તારીખે જન્મેલા લોકોમાં અંદરથી ધની બનવાના તમામ ગુણ હોય છે.

કેરિંગ

કેરિંગ

કોઇ પણ મહિનાની 2,11,20 અને 29મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ કેરિંગ હોય છે અને માટે બધા તેમને ખુબ જ પસંદ કરતા હોય છે.

રોમાન્ટિક

રોમાન્ટિક

કોઇ પણ મહિનાની 3,12,21 અને 30મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ રોમાન્ટિક હોય છે. અને તે બઢિયા જીવનસાથી સાબિત થાય છે.

ભાવુક

ભાવુક

કોઇ પણ મહિનાની 4,13,22 અને 31મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ ભાવુક હોય છે અને કોમળ અને દયાળુ પણ હોય છે.

ચંચળ

ચંચળ

કોઇ પણ મહિનાની 6,15 અને 24મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ ચંચળ હોય છે અને આ જ કારણે ધણી વાર લોકો તેમના વિષે ખોટી ધારણા બનાવી લે છે.

આક્રમક

આક્રમક

કોઇ પણ મહિનાની 6,15 અને 24મી તારીખે જન્મેલા લોકો ખૂબ જ આક્રમક હોય છે અને ટીટ ફોર ટેટની પોલિસીમાં માને છે.

કૂલ

કૂલ

કોઇ પણ મહિનાની 7,16 અને 25મી તારીખે જન્મેલા લોકો પોતાને ખૂબ જ કૂલ માને છે. તે જલ્દી કોઇનાથી સંબંધ નથી બગાડતા પણ જો કોઇ વાર કોઇનાથી દુશ્મની કરી લે તો કોઇને પણ છોડતા પણ નથી.

મજાકિયા

મજાકિયા

કોઇ પણ મહિનાની 8,17 અને 26મી તારીખે જન્મેલા લોકોનો સ્વભાવ ખૂબ જ મજાકિયો હોય છે. અને આ જ કારણે તે દોસ્તો અને પાર્ટીની શાન હોય છે.

સાફ દિલ

સાફ દિલ

કોઇ પણ મહિનાની 9,18 અને 27મી તારીખે જન્મેલા લોકો મનના સાફ હોય છે. અને માટે તેમના અનેક મિત્રો હોય છે.

English summary
What will you say when someone predicts your personality just by knowing your birth date? Is it possible? Well yes! Some facts about your birthdate that you will find interesting!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X