Classic Drive:હોન્ડા માટે પ્રેરણારૂપ સાબિત થઇ હતી આ કાર

જાપાનની કાર બનાવતી કંપની હોન્ડાએ ઓટો વિશ્વમાં એકથી એક ચઢિયાતી કાર રજૂ કરી છે. હોન્ડા કંપની ઇનોવેશન, એક્સાઇટમેન્ટ અને એક્સલન્સને સૌથી વધારે મહત્વ આપે છે અને તેના પર જ આખી કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે કંપની દ્વારા બહાર પાડવામાં આવતી કાર્સમાં પણ જોવા મળે છે. હોન્ડા દ્વારા 1300 કોપ 9 જીટીએલ હોન્ડા કારનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે કંપનીની કારિકિર્દીની અત્યારસુધીની સૌથી શ્રેષ્ઠ કાર માનવામાં આવે છે અને તે કંપનીની આઇકોનિક કાર ગણાય છે.

હોન્ડાં કપંનીએ 1969થી 1973ની વચ્ચે હોન્ડા 1300 કોપ 9 જીટીએલનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. એ સમયે આ કાર હોન્ડા દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવેલી સૌથી લાર્જેસ્ટ કાર હતી. જે સમયે આ કારનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે તે એ સમયની જાપાનીઝ ઓટોમેટિવ કંપની ટોયોટા કોરોના અને નિસાન બ્લુબર્ડ કરતા તદ્દન અલગ હતી. આ અતિમહત્વકાંક્ષી પ્રોજેક્ટ સોઇચિરો હોન્ડા, એન્જીનિયરિંગ દ્વારા સમય કરતા મોડુ કામ કરવું અને અન્ય પ્રતિસ્પર્ધિ કારની સરખામણીમાં વધુ કિંમતના કારણે આ અતિમહત્વકાંક્ષી પ્રોજેક્ટ સમી કારની સફળતમાં અવરોધ સાબિત થયા હતા. જો કે આ ઘટનામાંથી બોધપાઠ લઇને હોન્ડાએ હોન્ડા સિવિક અને હોન્ડા એક્કર્ડ રજૂ કરી જે ઘણી સફળ રહી છે.

આ કારને 1968માં ઓક્ટોબર મહિનામાં ટોકિયો મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ ઉત્પાદન 1969ના શરૂઆતના મહિનામાં જ શરૂ કરવામાં આવ્યું હતું. મે 1969માં હોન્ડા 1300ને જાપાનમાં વેચાણ અર્થે મુકવામાં આવી હતી. કહેવાય છે કે કંપની આ કારને વહેલી વેચાણ અર્થે મુકવાની હતી પરંતુ કંપનીના પ્રેસિડેન્ડ સોઇચિરો હોન્ડા કારની સ્ટાઇલમાં અમુક ફેરફાર કરાવવામાં માગતા હતા અને તેના કારણે તેની વેચાણ અર્થે મુકવામાં મોડુ થઇ ગયું હતું. જેના કારણે કંપનીએ આ કારના વેચાણમાં ઘણી મુશ્કેલીનો સામનો પણ ઉઠાવવો પડ્યો હતો. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ હોન્ડાની આ એક આઇકોનિક કારને.

હોન્ડા માટે પ્રેરણારૂપ સાબિત થઇ હતી આ કાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X