For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિઆટે લોન્ચ કરી લીનિયા ટી ઝેટ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં એકથી એક ચઢિયાતી કાર્સ રજૂ કરનારી ઇટલીની પ્રમુખ કાર નિર્માતા કંનપી ફિઆટે પોતાની શાનદાર સિડાન કાર લીનિયાને નવા વેરિએન્ટમાં લોન્ચ કરી છે. કંપનીએ આ વખતે બજારમાં લીનિયાની નવી ટી ઝેટ વેરિએન્ટને રજૂ કરી છે. ભારતીય બજારમાં કંપનીએ નવી લીનિયા ટી ઝેટની પ્રારંભિક કિંમત 7.6 લાખ રૂપિયાથી લઇને 8.88 લાખ રૂપિયા સુધી નક્કી કરી છે.

આ કિંમત એક્સશો રૂમ દિલ્હી અનુસાર આપવામાં આવી છે. તેમને જણાવી દઇએ કે ફિઆટે આ સમયે ભારતીય બજારમાં પોતાની બે કાર્સ, ફિઆટ લીનિયા અને પૂંટોનું વેચાણ કરી રહી છે. પંરતુ લીનિયાનું વેચાણ કંઇ ખાસ નહીં હોવાના કારણે કંપની તેના નવા વેરિએન્ટને બજારમાં રજૂ કરવાનું વિચારી રહી હતી. કંપનીએ પોતાના આ નવા વેરિએન્ટથી ઘણી બધી આશાઓ છે.

કેવું છે એન્જીન

કેવું છે એન્જીન

નવી ફિઆટ લીનિયામાં કંપની 1.4 લીટરની ક્ષમતાનું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે કારને 112 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે.

આધુનિક ફીચર્સ

આધુનિક ફીચર્સ

કંપનીએ આ કારમાં આધુનિક ફીચર્સ સામેલ કર્યા છે. કંપની આ કારમાં સેંસિંગ વાઇપર્સ, એબીએસ ઇબીડી બ્રેકિંગ સિસ્ટમ, ઓટોમેટિક હેડલેમ્પ, બે એરબેગ અને 15 ઇંચના એલ્યુમિનિયમ એલોય વ્હીલ પ્રદાન કર્યા છે.

ફિઆટનો દાવો

ફિઆટનો દાવો

ફિઆટએ દાવો કર્યો છે કે નવી ફિઆટ લીનિયા ટી ઝેટ 15.7 કિમી પ્રતિ લીટરની એવરેજ આપવા સક્ષમ છે.

પ્રારંભિક કિંમત

પ્રારંભિક કિંમત

ભારતીય બજારમાં કંપનીએ લીનિયા ટી ઝેટની પ્રારંભિક કિંમત 7.6 લાખ રૂપિયાથી લઇને 8.88 લાખ રૂપિયા સુધી નક્કી કરી છે.

નેટવર્ક વધારવા પર ધ્યાન

નેટવર્ક વધારવા પર ધ્યાન

ટાટા મોટર્સથી અલગ થયા બાદ કંપની ભારતીય બજારમાં પોતાના નેટવર્કને વધારવા પર વિશેષ ધ્યાન આપી રહી છે.

માર્કેટ શેરમાં વૃદ્ધિનું લક્ષ્ય

માર્કેટ શેરમાં વૃદ્ધિનું લક્ષ્ય

ફિઆટ ભારતીય બજારમાં આ નાણાકિય વર્ષમાં માર્કેટ શેરમાં વૃદ્ધિનુ લક્ષ્ય બનાવ્યું છે.

ઘણી બધી છે આશા

ઘણી બધી છે આશા

લીનિયાનું વેચાણ કંઇ ખાસ નહીં હોવાના કારણે કંપની તેના નવા વેરિએન્ટને બજારમાં રજૂ કરવાનું વિચારી રહી હતી. કંપનીએ પોતાના આ નવા વેરિએન્ટથી ઘણી બધી આશાઓ છે.

English summary
Fiat Linea T Jet petrol sedan has been launched for a price of Rs 7.6 lakhs. Fiat Linea T Jet petrol offers a mileage of 15.7 kmpl.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X