હવે ઘરે બેઠા મંગાવી શકશો Harley Davidson, શરૂ થઈ હોમ ડિલીવરી

હવે ઘરે બેઠા મંગાવી શકશો Harley Davidson, શરૂ થઈ હોમ ડિલીવરી

દેશભરમાં લૉકડાઉનની સ્થિતિને જોતા પ્રસિદ્ધ ટૂ વ્હીલર નિર્માતા હાર્લે ડેવિડસને પોતાની બાઈકને ઓનલાઈન વેચવાની યોજના બનાવી રહી છે. કંપની પોતાની બાઈકને વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરશે, જ્યાં બુકિંગથી લઈ પેમેન્ટ અને ડિલિવરીની સુવિધા આપવામાં આશે. બુકિંગ બાદ કંપની બાઈકની હોમ ડિલીવરી પણ કરશે.

બાઈકની હોમ ડિલીવરી

બાઈકની હોમ ડિલીવરી

ખાસ વાત એ છે કે બાઈકની બુકિંગ ટેસ્ટ રાઈડ માટે પણ કરી શકાય છે. કંપનીએ જણાવ્યું કે 40 કિમીની સિમાની અંદરવાળા ડિલીવરી લોકેશથી ડિલીવરી શુલ્ક લેવામાં આવ્યો નથી. જો કે ટેસ્ટ રાઈડ માત્ર શોરૂમની નજીક રહેતા લોકોને જ આપવામાં આવશે.

બાઈકની હોમ ડિલીવરી

બાઈકની હોમ ડિલીવરી

હાર્લે ડેવિડસને પણ તમામ બાઈક મોડેલનું ઓનલાઈન વેચાણ શરૂ કરી દીધું છે. બુકિંગ દરમિયાન તમામ પ્રકારના પેપર વર્ક ઓનલાઈન પૂરા કરવામાં આવશે. લૉકડાઉન હટ્યા બાદ ડિલીવરી શરૂ કરાશે.

બાઈકની હોમ ડિલીવરી

બાઈકની હોમ ડિલીવરી

કંપનીએ જણાવ્યું કે લૉકડાઉનના કારણે તમામ ડીલરશિપ બંધ કરી દેવામાં આવ્યા છે. વૉટ્સએપ અને ઈમેલ દ્વારા ગ્રાહક ડીલરશિપ સાથે સંપર્ક કરી શકે છે. બાઈક ખરીદવાની પ્રક્રિયાની બધી જાણકારી ગ્રાહકને ફોન કરી આપવામાં આવશે.

બાઈકની હોમ ડિલીવરી

બાઈકની હોમ ડિલીવરી

બાઈકની કિંમતની ચૂકવણી નેટ બુકિંગથી કરવામાં આવી શકે છે. સાથે જ બાઈકના ફાઈનાન્સ માટે ઓનલાઈન્સ ઈન્સ્યોરન્સ પણ કરાવવામાં આવી શકે છે. લૉકડાઉનના કારણે કેટલીય બાઈક કંપનીઓએ પોતાના પ્લાન્ટ બંધ કરી દીધા હતા. જો કે ટીવીએસ, હીરો અને બજાજે પોતાના પ્લાન્ટને ઉત્પાદન માટે ખોલી દીધા છે.

બાઈકની હોમ ડિલીવરી

બાઈકની હોમ ડિલીવરી

લૉકડાઉનના કારણે કેટલીય કંપનીઓએ ઘરેલૂ બજારમાં એકપણ વાહનનું વેચાણ કર્યું નથી. ઑટોમોબાઈલ જગતના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે વાહન કંપનીઓએ એકપણ વાહનનું વેચાણ કર્યું નથી.

બાઈકની હોમ ડિલીવરી

બાઈકની હોમ ડિલીવરી

હાર્લે ડેવિડસને પાછલા વર્ષે પોતાની ઈલેક્ટોરનિક બાઈક લાઈવવાયર લૉન્ચ કરી છે. આ બાઈકમાં 78 કિલોવોટની બેટરી લગાવવામાં આવી છે જે 104.6 બીએચપી પાવર અને 116 ન્યૂટન મીટર ટોર્ક ઉત્પન્ન કરે છે. કંપનીનો દાવો છે કે આ બાઈક માત્ર 3.5 સેકન્ડમાં જ 0થી 100 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X