સલમાનના હાથે સુઝુકીએ કરાવ્યું નવી બાઇકનું ‘જય હો’

Posted By: Super
Subscribe to Oneindia News

જાપાનીઝ ટૂ વ્હીલર નિર્માતા કંપની સુઝુકી મોટરસાઇકલે આજે પોતાના બે નવા પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. એક સ્કૂટર છે અને બીજું મોટરસાઇકલ છે. જે સલમાન ખાનની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યા છે. મોટરસાઇકલ બૉલીવુડ દબંગ અભિનેતા સલમાન ખાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું જ્યારે, સ્કૂટરનું લોન્ચિંગ સલમાન ખાનની સાથોસાથ બૉલીવુડની નટખટ અભિનેત્રી પરિણીતિ ચોપરા દ્વારા કરવામાં આવ્યું છે.

સ્કૂટરની વાત કરવામાં આવે તો તે 110 સીસીનું પર્સનલ સેગ્મેન્ટનું સ્કૂટર છે, જ્યારે 155 સીસીની ગિક્સર બાઇક પ્રામીયિમ લક્ઝરી સેગ્મેન્ટની બાઇક છે. જો કે, કંનપી દ્વારા હજુ સુધી તેના આ બન્ને નવા મોડલ્સની કિંમત બહાર પાડવામાં આવી નથી. નવા બે મોડલ અંગે સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાના એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેન્ટ અતુલ ગુપ્તાએ જણાવ્યું કે, ભારતીય ઓટો બજારમાં બે નવા મોડલ આવવાથી સ્પર્ધા વધી જશે. તો ચાલો તસવીરો થકી જોઇએ સલમાનના હાથે સુઝુકીની નવી બાઇકનું લોન્ચિંગ.

સલમાન અને પરિણીતિ ચોપરા

સલમાન અને પરિણીતિ ચોપરા

મુંબઇ ખાતે સુઝુકી દ્વારા બાઇક અને સ્કૂટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ ત્યારે હાજર રહેલા સલમાન ખાન અને પરિણીતિ ચોપરા

બાઇક લોન્ચિંગ સમયે સલમાનની ઉપસ્થિતિ

બાઇક લોન્ચિંગ સમયે સલમાનની ઉપસ્થિતિ

બાઇક લોન્ચિંગ વખતે હાજર રહેલો સલમાન ખાન

સુઝુકીનું બાઇક લોન્ચ

સુઝુકીનું બાઇક લોન્ચ

બાઇક લોન્ચિંગ દરમિયાન સલમાન ખાન અને પરિણીતિ ચોપરા

સલમાન અને પરિણીતિ

સલમાન અને પરિણીતિ

સલમાન ખાન અને પરિણીતિ સુઝુકી ગિક્સર અને સુઝુકી લેટ્સના બ્રાન્ડ એમ્બેસેડર છે

સુઝુકી સ્કૂટરની એમ્બેસેડર

સુઝુકી સ્કૂટરની એમ્બેસેડર

પરિણીતિ ચોપરાને સુઝુકી સ્કૂટરની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે

સુઝુકીની નવી બ્રાન્ડ એમ્બેસેડર

સુઝુકીની નવી બ્રાન્ડ એમ્બેસેડર

બૉલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરાને સુઝુકીએ નવી બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે

સુઝુકીએ લોન્ચ કર્યા બે મોડલ

સુઝુકીએ લોન્ચ કર્યા બે મોડલ

સુઝુકીએ મુંબઇ ખાતે બે મોડલ લોન્ચ કર્યા હતા, ગિક્સર બાઇક અને લેટ્સ સ્કૂટર

સલમાને લોન્ચ કરી ગિક્સર

સલમાને લોન્ચ કરી ગિક્સર

સલમાન ખાને 155 સીસી ધરાવતી ગિક્સર બાઇકને લોન્ચ કરી હતી

સુઝુકીના લેટ્સ સાથે પરિણીતિ

સુઝુકીના લેટ્સ સાથે પરિણીતિ

લોન્ચિંગ સમેય સુઝુકીના સ્કૂટર લેટ્સ સાથે પરિણીતિએ તસવીર ખેંચાવી હતી

સુઝુકીની બાઇક લોન્ચિંગ વખતે સલમાન અને પરિણીતિ

સુઝુકીની બાઇક લોન્ચિંગ વખતે સલમાન અને પરિણીતિ

સુઝુકી દ્વારા મુંબઇ ખાતે બાઇક અને સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું હતું તે વેળાની સલમાન અને પરિણીતિની તસવીર

English summary
Bollywood film stars Salman Khan and Parineeti Chopra during the Suzuki bike launch event held at Mumbai on Jan 27, 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.