For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pics: પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી શાનદાર કાર્સ રજૂ કરનારી જાપાનની પ્રમુખ કાર નિર્માતા કંપની ટોયોટાએ શ્રેષ્ઠ અને આધુનિક ટેક્નિકથી ભરપૂર કારને રજૂ કરી છે. એક આકર્ષક લુક અને આશ્ચર્યજન ફીચર્સને આ કારમાં સામેલ કરવામાં આવ્યા છે. ખરેખર આ કાર પોતાના ક્યારેય પણ તમે નહીં જોઇ હોય. આ કારમાં જે ટેક્નિક્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે અત્યારસુધી ક્યારેય બીજી કારમાં જોવા નહીં મળે.

ટોયોટાએ તાજેતરમાં જ પોતાની કોન્સેપ્ટ કરા ફન વીઆઇઆઇ (Fun Vii)ને પ્રદર્શિત કરી છે. આ કોન્સેપ્ટ કારમાં કંપનીની વીઆઇઆઇ એટલે કે વ્હીકલ ઇન્ટરનેટ ઇન્ટરએક્ટિવિટી ટેક્નિકનો ઉપોયગ કરવામાં આવ્યો છે. હાલ આ માત્ર કોન્સેપ્ટ વર્ઝન જ છે અને કંપનીએ દાવો કર્યો છે કે નજીકના ભવિષ્યમાં ટૂંકમાં આ કારને બજારમાં રજૂ કરવામાં આવશે. આ કારને ગયા વર્ષે ટોકિયોના મોટર શોમાં વિશ્વ સામે રજૂ કરવામાં આવી હતી. તો ચાલો તસવીરોમાં જોઇએ તસવીરોના માધ્યમથી જોઇએ ટોયોટાની આ શ્રેષ્ઠ કારના ફિચર્સને.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

આ કારને ટોયોયાએ પોતાની શ્રેષ્ઠ ટેક્નિકલ વિશેષજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ શું ખાસ છે આ શાનદાર કારમાં.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

આ કારની બોડી બહારથી એક એલસીડી સ્ક્રીન જેવી છે જે સંપૂર્ણપણે ટચ સ્ક્રીન છે. તેને બહારથી ઓપરેટ કરી શકો છો.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાએ આ કારને નેક્સ્ટ જનરેશન સ્માર્ટ વ્હીકલની સંજ્ઞા આપી છે. આ કારમાં તમે તમારા મનપસંદ વોલપેપરને સેટ કરી શકો છો. જેવી રીતે તમે તમારા મોબાઇલ ફોનનો પ્રયોગ કરો છો.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની આ કાર સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક કાર છે. જેના માટે કંપનીએ આ કારમાં વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમનો પણ પ્રયોગ કર્યો છે. તેને તમે એક ફિક્સ એરિયામાં ઉભી રાખીને કારને ચાર્જ પણ કરી શકો છો.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

આ કારને આધુનક સમયના મોબાઇલ, આઇ ફોન જેવી ટેક્નોલોજીથી પણ કનેક્ટ કરવાની સુવિધા આપવામાં આવી છે.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

આ કારમાં કુલ ત્રણ બેઠક વ્યવસ્થા છે, જેમાં બે વ્યક્તિ આગળ અને એક વ્યક્તિ પાછળ બેસી શકે છે.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

કારની અંદર પણ આધુનિક પ્રણાલીઓને સામેલ કરવામાં આવી છે. કારની અંદર ટચ સ્ક્રીન ડિસ્પલે સામેલ કરવામાં આવી છે, જે તમારી જરૂરિયાત અનુસાર નિર્દેશ આપતી રહેશે. આ ઉપરાંત આ કારમાં પ્રયોગ કરવામાં આવેલા સોફ્ટવેર વગેરેને પણ તમે સમય-સમય પર અપડેટ કરી શકો છો.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

જેવી રીતે અમે તમને આગળ બતાવ્યું તેમ આ કારમાં ઇન્ટરનેટ ઇન્ટરએક્ટિવિટી ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કારમાં દર સમયે ઇન્ટરનેટ કનેક્ટ કરશે. જે તમને કારની બહારની દશાઓ સાથે તમને તમારા સ્વાસ્થ્ય વગેરે અંગે પણ પૂરી જાણકારી પ્રદાન કરશે.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

આ કારમાં જે સૌથી ખાસ ફિચર છે તે તેના સમયાનુસાર વોલપેપર બદલવા, તેને તમે તમારી ઇચ્છાનુસાર કોઇ પણ રંગ આપી શકે છે. જેમ કે તસવીરમાં દર્શાવવામાં આવ્યું છે જે તસવીર અને ટેક્સ્ટ કારની બાજૂની બિલ્ડિંગ પર છે તે આ કારની બોડી પર પણ છે. આ ફિચરથી તમે રોજ તમારી કારનો રંગ બદલી શકો છો.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

આ કારને તમે તમારા મોબાઇલ ફોનને કનેક્ટર કરીને, જે રંગ કે પછી વોલપેપર તમારા મોબાઇલમાં હોય તેનો પ્રયોગ તમારી કાર માટે પણ કરી શકો છો.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની આ કાર સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

જો કે, કંપનીની આ કારને હાલ કોન્સેપ્ટ કાર તરીકે રજુ કરવામાં આવશે. તેથી આ કારને બજારમાં આવતા સમય લાગશે.

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફન વી કોન્સેપ્ટ કાર

English summary
Toyota's Fun Vii concept car. The Fun Vii is Toyota's attempt to merge features of a smart phone with a car. Here are some interesting images of the Toyota Fun Vii.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X