For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: અંતરીક્ષ અંગે કેટલાક રોચક તથ્યો

|
Google Oneindia Gujarati News

તમે ક્યારેય અંતરીક્ષ અંગે વિચાર્યુ છે. ટમટમતા તારા, ચમકતો ચાંદ, જગમગાટ કરતો સૂર્ય કેટલા અદભૂત અને અનોખા દ્રશ્યો રોજેરોજ આપણે જોઇએ છીએ. પરંતુ આપણી વ્યસ્ત લાઇફના કારણે આપણે આ ચીજો પર ધ્યાન નથી આપતા.

આ બ્રહ્માંડમાં એવા ઘણાં રહસ્યો છે જે અંગે આપણા જેવા સાધારણ લોકો પરિચીત નથી હોતા. આવો તમને એવા જ કેટલાક અદભૂત અને રોચક તથ્યો અંગે જણાવીએ જેનો ક્યારેય અંત નથી થતો, અને હા, તે તથ્યો અંગે તમે નહીં જ જાણતા હોવ.

અંતરીક્ષથી જુઓ, ભારત પાકિસ્તાની બોર્ડર અદ્ઘભૂત તસવીરો

1). ભારતીય મુદ્રામાં 75,24,05,400 રૂપિયા બરાબર છે: અંતરીક્ષના સૂટની કીંમત લગભગ 12 મિલિયન ડૉલર થાય છે. એટલે કે ભારતીય મુદ્રામાં 75,24,05,400 રૂપિયા બરાબર છે.

2). અંતરીક્ષ ખુશનુમા લોકોનું સ્વાગત કરે છે: જો તમારે અંતરીક્ષમાં રહેવુ હોય તો તમારે ખુશ જ રહેવુ પડશે કારણ કે ત્યાં તમે આંસુને નીચે નહીં પાડી શકો.

Pics: નાસાની 10 સુંદર તસવીરોમાં જુઓ દુનિયાનું રહસ્યPics: નાસાની 10 સુંદર તસવીરોમાં જુઓ દુનિયાનું રહસ્ય

3). રોચક: અંતરીક્ષ યાત્રીઓના જણાવ્યા મુજબ અંતરીક્ષમાં સીયર્ડ સ્ટેક, ગરમ ધાતુ, અને વેલ્ડીંગ ફ્યુમ જેવી સુગંઘ આવે છે.

આવી જ વધુ રોચક વાતો જાણવા માટે નીચેની સ્લાઇડ્સ પર ક્લીક કરો.

અદભૂત કારનામા

અદભૂત કારનામા

વર્ષ 1963માં અમેરિકાએ અંતરીક્ષમાં એક હાઇડ્રોજન બોમ્બ ફેંક્યો હતો.

હાઇડ્રોજન બોમ્બ

હાઇડ્રોજન બોમ્બ

આ બોમ્બ હીરોશીમા પર ફેંકવામાં આવેલા બોમ્બની સરખામણીમાં 100 ગણો વધુ શક્તિશાળી હતો.

15 વખત સૂર્યાસ્ત અને ઉદય

15 વખત સૂર્યાસ્ત અને ઉદય

આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ કેન્દ્રો પર પ્રતિદિવસ 15 વખત સૂર્યાસ્ત અને સૂર્યોદય થાય છે. જેના સાક્ષી અંતરીક્ષ યાત્રીઓ છે.

મૂલ્યવાન છે, આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ કેન્દ્ર

મૂલ્યવાન છે, આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ કેન્દ્ર

આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ કેન્દ્ર સૌથી કીંમતી છે. જેની કીંમત 150 બિલીયન અમેરીકી ડૉલર્સ જેટલી છે.

ન્યૂટનનું સફરજન

ન્યૂટનનું સફરજન

મજાકમાં અંતરીક્ષમાં એકવખત ન્યૂટનના ગુરૂત્વાકર્ષણના સિદ્ધાંતને ખોટો સાબિત કરવા સફરજન ફેંકવામાં આવ્યુ હતુ.

જાદુ

જાદુ

વર્ષ 1977માં અંતરીક્ષના ઉંડાણમાંથી 72 સેકન્ડ માટે સિગ્નલ પ્રાપ્ત થયા હતા. પરંતુ આજ સુધી તે જાણકારી નથી મળી કે આ સિગ્નલ કોણે મોકલ્યુ હતુ.

વૉટરબોડી તરે છે

વૉટરબોડી તરે છે

જેટલુ પાણી પૃથ્વીના બધા મહાસાગરોમાં છે, તેનાથી 140 ટ્રિલીયન વધુ પાણીના જળાશયો અંતરીક્ષમાં તરી રહ્યાં છે.

ચીનની દીવાલ નહીં પ્રદૂષણ દેખાય છે

ચીનની દીવાલ નહીં પ્રદૂષણ દેખાય છે

અંતરીક્ષમાંથી ચીનની સૌથી ઉંચી દીવાલ ધ ગ્રેટ વોલ નથી દેખાતી પણ પ્રદુષણ સ્પષ્ટ દેખાય છે.

યૂરીનનું પાણી બને છે, પીવાનું પાણી

યૂરીનનું પાણી બને છે, પીવાનું પાણી

અંતરીક્ષમાં યુરીન ચોક્કસ પદ્ધતિમાંથી પસાર થાય છે, જેનાથી યુરીનને પીવાના પાણીમાં પરિવર્તિત કરી શકાય છે.

જ્યારે મળશે પીત્ઝા

જ્યારે મળશે પીત્ઝા

નાસાએ અંતરીક્ષ યાત્રીઓ માટે પ્રિંટેડ 3ડી પીત્ઝા બનાવવાની તૈયારી કરી લીધી છે.

શનિની ભવ્યતા

શનિની ભવ્યતા

શનિના લેયર્સ બરફ, કંકણ, અને પર્વતોના કણોથી બનેલા હોય છે.

English summary
Universe is mysterious. so here is 14 most amazing facts about it, have a look
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X