For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવા દેશો જ્યાં સુરજ ડૂબતો નથી, રાત પડતી નથી

By Desk
|
Google Oneindia Gujarati News

દિવસ પછી રાત અને રાત પછી દિવસ થાય છે તેમાં કોઈ જ નવી વાત નથી. નવી વાત તો ત્યારે થાય જયારે દિવસ પછી રાત ના આવે અને રાત પછી દિવસ. આપણી દુનિયામાં કેટલાક એવા પણ દેશો છે જ્યાં સુરજ ક્યારેય પણ અસ્ત થતો જ નથી અને જેથી રાત પણ નથી પડતી.

તમે એવું વિચારતા હશો કે દિવસ પછી રાત જ ના પડે એવું કઈ રીતે બની શકે. પરંતુ આ વાત બિલકુલ સાચી છે. જરા વિચારી જુઓ કે જો સુરજ અસ્ત જ ના થાય તો આપણે ખબર જ ના પડે કે ક્યારે જાગવું અને ક્યારે સુઈ જવું.

ફીનલેન્ડ

ફીનલેન્ડ

ફીનલેન્ડ એક એવો દેશ છે જ્યાં ગરમીના કારણે લગભગ 73 દિવસ સુધી સુરજ અસ્ત જ નથી થતો.

નોર્વે

નોર્વે

નોર્વે એક એવો દેશ છે જ્યાં મેં થી જુલાઈ સુધી લગભગ 76 દિવસ સુધી સુરજ અસ્ત જ નથી થતો. આજ કારણથી નોર્વે ને "લેન્ડ ઓફ મીડ નાઈટ સન" પણ કેહવામાં આવે છે.

સ્વીડન

સ્વીડન

સ્વીડનમાં મેં થી ઓગસ્ટ સુધી સુરજ નથી ડૂબતો. સુરજ અર્ધી રાતે ડૂબે છે પરંતુ વહેલી સવારે 4.30 વાગ્યે ફરીથી ઉદય થઇ જાય છે.

આઈસલેન્ડ

આઈસલેન્ડ

આઈસલેન્ડ એક એવો દેશ છે, જ્યાં મેં થી જુલાઈ સુધી સુરજ નથી ડૂબતો.

કેનેડા

કેનેડા

કેનેડામાં 50 દિવસ સુધી સુરત અસ્ત નથી થતો. આવું કેનેડાના થોડા જ હિસ્સામાં થાય છે.

અલાસ્કા

અલાસ્કા

અલાસ્કામાં મેં થી જુલાઈ ના અંત સુધી સુરજ અસ્ત નથી થતો. અહી રાતે 12.30 વાગ્યે સુરજ અસ્ત થાય છે પરંતુ 51 મિનીટ માં ફરીથી ઉદય થઇ જાય છે.

English summary
The phenomenon when sun never sets is known as "The Midnight Sun". This natural phenomenon occurs in local summer months in the north of the Arctic and south of the Antarctic Circle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X