Video: જેલમાંથી ભાગવા ગેંગસ્ટર બન્યો છોકરી, મામૂલી ભૂલના કારણો પકડાઈ ગયો
એક મામલો બ્રાઝિલના રિયોમાંથી સામે આવ્યો છે જ્યાં એક ગેંગસ્ટરે જેલમાંથી ભાગવા માટે પોતાની દીકરીનું જ રૂપ ધરી લીધુ.
ઘણીવાર તમે ફિલ્મોમાં જોયુ હશે કે ગેંગસ્ટર વિચિત્ર પ્રકારની રીતો અપનાવીને જેલ તોડીને ભાગી જાય છે. પરંતુ રિયલ લાઈફમાં એવી ઘણી તરકીબો ઉલ્ટી પડી જાય છે. આવો જ એક મામલો બ્રાઝિલના રિયોમાંથી સામે આવ્યો છે. જ્યાં એક ગેંગસ્ટરે જેલમાંથી ભાગવા માટે પોતાની દીકરીનું જ રૂપ ધરી લીધુ પરંતુ ભાગવામાં નિષ્ફળ રહ્યો અને પકડાઈ ગયો. 41 વર્ષનો ક્લોવિનો દા સિલ્વા હાલમાં રિયોની જેલમાં બંધ છે. સિલ્વાની 19 વર્ષની દીકરી તેને મળવા જેલમાં આવી હતી. આ દરમિયાન તેણે સિલિકન ગર્લ માસ્ક પહેર્યુ હતુ. વિગ પણ લગાવી લીધી. તે દીકરીને જેલમાં છોડીને ભાગવાનો હતો ત્યારે જ પકડાઈ ગયો.

પોતાની ચાલના કારણે પકડાઈ ગયો
જેલના સેક્રેટરીનુ કહેવુ છે કે સિલ્વાએ ટી શર્ટ પહેર્યુ હતુ, લાંબા વાળ લગાવ્યા, ટાઈટ જીન્સ, સફેદ સેન્ડલ પહેર્યા, કોટ અને ચશ્મા પણ પહેર્યા. સિલ્વા સંપૂર્ણપણે છોકરી જેવો દેખાતો હતો. જેલમાંથી બહાર નીકળ્યો તો તે પુરુષની જેમ ચાલી રહ્યો હતો. પોલિસે તેની ચાલ જોઈને તેને ઓળખી લીધો ત્યારબાદ તેની ધરપકડ કરી લીધી.

પોતાની ચાલના કારણે પકડાઈ ગયો
જેલના સેક્રેટરીનુ કહેવુ છે કે સિલ્વાએ ટી શર્ટ પહેર્યુ હતુ, લાંબા વાળ લગાવ્યા, ટાઈટ જીન્સ, સફેદ સેન્ડલ પહેર્યા, કોટ અને ચશ્મા પણ પહેર્યા. સિલ્વા સંપૂર્ણપણે છોકરી જેવો દેખાતો હતો. જેલમાંથી બહાર નીકળ્યો તો તે પુરુષની જેમ ચાલી રહ્યો હતો. પોલિસે તેની ચાલ જોઈને તેને ઓળખી લીધો ત્યારબાદ તેની ધરપકડ કરી લીધી.
વીડિયો પણ આવ્યો સામે
Clauvino da Silv રિયોની એક જેલમાં બંધ છે. તેણે સિલિકન ગર્લ માસ્ક પહેરી લીધુ. વાળવાળી વિગ પણ લગાવી લીધી. સિલ્વા એક ફેમસ ગેંગસ્ટર છે. તેનો વીડિયો પણ સામે આવ્યો જેમાં પોલિસ તેને સિલિકન માસ્ક અને વિગ ઉતારવા માટે કહેતી જોવા મળી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
