વીડિયો: બિલાડી ઉંદરનો શિકાર કરવા ગઇ પરંતુ...

Subscribe to Oneindia News

એક બિલાડી ની સામે તેનો શિકાર ઉંદર કૂદાકૂદ કરતો હતો, પરંતુ બિલાડી તેને ખાવાને બદલે જોઇ રહી. ઉંદર તેની તરફ વળે તો બિલાડી પાછળ ખસી જતી હતી. શિકારને સામે જોઇને કદાચ બિલાડીના મોઢામાં પાણી આવી રહ્યું હશે, છતાં તે શિકાર કરવા તૈયાર ન હતી. ઉંદરનું મુત્યુ સામે હતું, બિલાડીનો શિકાર તૈયાર હતો; પરંતુ તે પછી કંઈક એવું બન્યું કે બિલાડી પણ આશ્ચર્યચકિત થઇ ગઇ. બિલાડીએ વિચાર્યું પણ નહીં હોય કે તેની સાથે આવું પણ થઇ શકે છે.

cat

ઉંદર-બિલાડીનો આ મજેદાર વીડિયો ફેસબુક પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇ લોકો કહી રહ્યાં છે કે, વધારે રાહ જોવી પણ ક્યારેક નુકસાનકારક સાબિત થઇ શકે છે. અહીં બિલાડી સાથે જે થયું તે કોઈની પણ સાથે થઇ શકે છે.

વીડિયોમાં બિલાડી ઉંદરને જોઇને આમ તેમ ભાગતી જોવા મળે છે. ઉંદર-બિલાડીની આ દોડાદોડીમાં ફાયદો કોઇ ત્રીજાને જ થાય છે. આ વીડિયો જોયા પછી તમે પણ કંઈ જ બોલ્યાં વગર આ વીડિયો શેર કરી નાંખશો.

English summary
Chicken Steals Mouse from Cat.Read here more.
Please Wait while comments are loading...