For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: દિલને હથેળીમાં નહીં માથે લઇને ફરી રહી છે આ છોકરી!

|
Google Oneindia Gujarati News

આ હેડલાઇન વાંચીને તમે વિચારતા હશો કે સામાન્ય રીતે લોકોનું દિલ તેના શરીરમાં હોય બહુ બહુ તો પ્રેમમાં તેવું લોકો બોલે છે કે દિલ હાથેળી પર લઇને આવ્યો છું , પણ માથામાં તો દિલ કેવી રીતે હોઇ શકે! પણ આવું ખરેખરમાં જ એક કોરિયન છોકરીએ કર્યું છે. અને તે બાદ અનેક લોકો દિલને માથે મૂકી રહ્યા છે.

bizarre

ડેલી મેલી નામના અખબારની ખબર મુજબ કેન્ડલ નામની આ કોરિયન છોકરીએ પોતાના માથાના વાળને ચિપયા અને સ્પ્રેથી મદદથી દિલનો આકાર આપ્યો. અને તેનો એક વીડિયો પણ મૂક્યો જેમાં માથે દિલની હેરસ્ટાઇલ કેવી રીતે કરવી તે પણ બતાવ્યું. બસ પછી તો પૂછવું જ શું. ઇસ્ટાગ્રામ આ ફોટોને ખૂબ જ લાઇક મળ્યા છે.

વળી કોરિયામાં આ હાર્ટશેપ હેર, એક ફેશન બની ગઇ છે. આ ફેશન ટ્રેન્ડનું નામ છે "હાતો આપમૂરી" કે "હાર્ટ બૈંગ્સ હેયર". એટલું જ નહીં અનેક કોરિયન છોકરીઓ બ્યૂટી પાર્લર અને સલૂનમાં જઇને આવા હેરને કરાવે છે. તેમનું માનવું છે કે આ હેર સ્ટાઇલ પ્રેમ, પ્રેમીઓ અને પતિઓને એકબીજાની પાસે લાવે છે.

English summary
An unusual hair-styling trend known as “haato gata” (heart shape) or “haata appu mori” (heart up-set) has become the talk of the interwebs here in Japan recently.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X