For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કામ, વાસના અને રૂપના દેવ કામદેવ વિશે....

By Desk
|
Google Oneindia Gujarati News

કામ, વાસના અને રૂપના દેવ કામદેવ વિશે લોકોને વધારે કઈ જ ખબર નથી. પરંતુ હિંદુ સંસ્કૃતીમાં મોટું સ્થાન રાખવાવાળા કામદેવ વિશે થોડીક જાણકારી રાખવી પણ જરૂરી છે.

કામદેવને હિંદુ ધર્મગ્રંથ અનુસાર પ્રેમના દેવતા માનવામાં આવે છે.
બહારના લોકો ભલે પ્રેમને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે પરંતુ ભારત વર્ષોથી કામદેવની પૂજા કરતુ આવ્યું છે.
કામદેવને અત્યંત સુંદર અને મનમોહન માનવામાં આવે છે.
કામદેવની પત્નીનું નામ રતી છે.

કૃષ્ણના પુત્ર પ્રધુમનો અવતાર

કૃષ્ણના પુત્ર પ્રધુમનો અવતાર

કામદેવને કૃષ્ણના પુત્ર પ્રધુમનો અવતાર માનવામાં આવે છે.

કામદેવનું અસ્ત્ર ધનુષ

કામદેવનું અસ્ત્ર ધનુષ

કામદેવનું અસ્ત્ર ધનુષ છે કારણકે ધનુષ એક એવું અસ્ત્ર જેમાં સ્થિરતા અને ચંચળતા બંને હોઈ છે.

મિત્ર બંસલ

મિત્ર બંસલ

કામદેવનો મિત્ર બંસલને માનવામાં આવે છે. એટલે કામદેવનું ધનુષ પીળા કલર નું હોઈ છે.

સૌથી અગત્યનું સસ્ત્ર

સૌથી અગત્યનું સસ્ત્ર

તીર કામદેવનું સૌથી અગત્યનું સસ્ત્ર છે.

ત્રણ દિશાઓના ત્રણ ખૂણા

ત્રણ દિશાઓના ત્રણ ખૂણા

આ તીરના ત્રણ દિશાઓના ત્રણ ખૂણા હોઈ છે. જે ત્રણ લોકોનું પ્રતિક મનાઈ છે.

તીરના ત્રણ માનતા

તીરના ત્રણ માનતા

આ તીરનો પહેલો ખૂણો બ્રહ્માને આધીન હોઈ છે જે નિર્માણનું પ્રતિક છે. બીજો ખૂણો કર્મનું પ્રતિક છે જે માણસને કર્મનો સંદેશ આપે છે. ત્રીજો ખૂણો ભગવાન શિવને આધીન છે જે મોક્ષનું પ્રતિક છે.

વિપરીત લિંગ

વિપરીત લિંગ

કામદેવના ધનુષનું લક્ષ્ય વિપરીત લિંગ હોઈ છે. જેનાથી આખી સૃષ્ટિ આકર્ષિત થાય છે.

પુરુષ-સ્ત્રી

પુરુષ-સ્ત્રી

કામદેવનું એક લક્ષ્ય કામ છે જેને પુરુષ માનવામાં આવ્યું છે અને બીજું રતી છે જે સ્ત્રી રૂપમાં છે.

કામદેવનું વાહન હાથી

કામદેવનું વાહન હાથી

હાથીને કામદેવનું વાહન માનવામાં આવે છે.

કામદેવના નામ

કામદેવના નામ

કામદેવને લોકો રાગ્વૃન્ત, અનંથ, કંદર્પ, મનમાંથ, મદન, રતીકાંત નામોથી ઓળખાઈ છે.

English summary
Kamadeva is the Hindu god of human love or desire. Here is Interesting facts About him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X