કિસ માત્ર હોઠ જ નહીં એક સાથે 146 મસલ્સને એક્ટિવ કરે છે, શરીરમાં થાય છે આવી પ્રોસેસ

કિસ એ પ્રેમ વ્યક્ત કરવાની સૌથી સારી રીતોમાંથી એક મનાય છે. પાર્ટનર કિસ કરીને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે. જો કે કિસથી માત્ર બે લોકો ભાવનાત્મક રીતે જ નથી જોડાતા પરંતુ તેનાથી શરીરમાં એક સાથે 146 મસલ્સ એક્ટીવ થાય છે.

બે લોકોને ભાવનાત્મક રીતે જોડતી કિસ એક સારી એક્સેસાઈઝ છે. કિસ કરવાથી શરીરના ઘણા મસલ્સ એક્ટીવ થાય છે. યુનિવર્સિટી ઓફ અલ્બાનીના સાયકોલોજી ગોર્ડન ગેલપના ડોકટરોના રિપોર્ટ અનુસાર, કિસ કરવામાં ચહેરાના ઘણા સ્નાયુઓ સામેલ થાય છે અને મજબૂત બને છે.

Kissing

ડોક્ટરો અનુસાર, કિસ કરવાની પ્રોસેસમાં ચહેરાના 34 મસલ્સ અને 112 પોસ્ચરલ મસલ્સ સામેલ હોય છે. આનાથી તમે સમજી શકો છો કે જ્યારે કોઈ વ્યક્તિ કિસ કરે છે ત્યારે તેના શરીરમાં કેવા ફેરફારો થાય છે અને શરીર કેવી રીતે રિએક્ટ કરે છે.

આ રિપોર્ટ અનુસાર, કિસનો ટેસ્ટ પુરુષો કરતાં મહિલાઓ માટે વધુ મહત્વપૂર્ણ છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના કર્મચારીઓ અનુસાર, કિસ કરતી વખતે આવતી સ્મેલ પણ મહત્વ ધરાવે છે. આ સિવાય પુરુષોની લાળમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન હોય છે, જે જાતીય જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કિસ કરવાના ફાયદા વિશે વાત કરીએ તો તેનાથી હાઈપર સેન્સીટીવીટી ઓછી થાય છે અને એન્ટિબોડીઝ પણ વિકસિત થાય છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કિસ કર્યા પછી હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે અને તે તણાવને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય ચહેરાના સ્નાયુઓને ઘણો ફાયદો થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X