જુઓ તસ્વીરો, આ છે દુનિયાની ટોપ હોટ 7 મહિલાઓ....

કોઈ પણ મહિલા ના વ્યક્તિત્વ નો પ્રભાવ વધારે સુંદર બની જાય છે જયારે તે મહિલા તેને જીવન ના કોઈ ને કોઈ ક્ષેત્રમાં સફળ બની જાય છે.

માણસની પ્રકૃતિ જ એવી છે કે જયારે તેને કોઈની સફળતા વિશે ખબર પડે છે ત્યારે તેના ગુણો થી તેઓ પ્રભાવિત થઇ જાય છે. એટલું જ નહી પરંતુ તેના પ્રત્યે આપણો જોવા નો રવૈયો પણ સકારાત્મક બની જાય છે.

આજે અમે તમને કેટલીક એવી મહિલાઓ વિશે બતાવવા જઈ રહ્યા છે જે વિવિધ ક્ષેત્રમાં સફળ સાબિત થઇ છે અને તેમનું નામ આખી દુનિયામાં ગર્વથી લેવામાં આવે છે. તો જુઓ એવું જ કેટલીક સફળ અને સુંદર મહિલાઓ...

અમલ અલામુદ્દીન, વકીલ

અમલ અલામુદ્દીન, વકીલ

તેમને અમલ કલોની ના નામથી પણ ઓળખાઈ છે. તેમના લગ્ન અભિનેતા જ્યોજ કલોની સાથે થયા છે. અમલ અલામુદ્દીન નું ઉમર 38 વર્ષ છે અને તેઓ વકીલ છે.

ઈવા કેલી, રાજનેતા

ઈવા કેલી, રાજનેતા

ઈવા કેલી યુરોપીય સંસદ સદસ્ય છે અને દેખાવમાં ખુબ આકર્ષક છે.

એના ઇવાનોવિચ, ટેનિસ ખેલાડી

એના ઇવાનોવિચ, ટેનિસ ખેલાડી

એના ની ઉમર 28 વર્ષ છે અને તે સફળતા ના દરેક ક્ષેત્ર પાર કરી ચુકી છે. રેન્કિંગમાં તે હમણાં 16માં નંબરે છે.

મારિયા સારાપોવા

મારિયા સારાપોવા

મારિયા સારાપોવા ની ઉમર 29 વર્ષ છે. રેન્કિંગમાં તે હમણાં 9માં નંબરે છે મારિયા સારાપોવા ની ખુબસુરતીની ચર્ચા તો ચારે તરફ છે.

લીન્ડસે કારોલાઈન, સ્કીફર

લીન્ડસે કારોલાઈન, સ્કીફર

સ્કીફર ના ઈતિહાસ માં લીંડા સફળ મહિલાઓમાંની એક છે. તેને અત્યાર સુધીમાં કુલ 4 વિશ્વકપ જીત્યા છે.

એલન હોગ, હોકી ખેલાડી

એલન હોગ, હોકી ખેલાડી

એલન હોગ એક સફળ હોકી ખેલાડી છે. તેમને 3 વાર ઓલમ્પિક માં સુવર્ણ પદક જીત્યો છે.

સોફી હોર્ન, ગોલ્ફ ખેલાડી

સોફી હોર્ન, ગોલ્ફ ખેલાડી

સોફી એ 15 વર્ષની ઉમર થી જ અંડર-21 નો ખિતાબ જીત્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X