• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ સ્ટાર્સને ટક્કર આપતો ગોરિલ્લા, તેની અદા પર યુવતીઓ ફિદા

|
Google Oneindia Gujarati News

[અજબ ગજબ] આપે હંમેશા પ્રાણીસંગ્રહાલયોમાં ગોરિલ્લા અને ચિંપાજીઓને અજબ ગજબ હરકત કરતા જોયા હશે. પરંતુ જાપાનના પ્રાણી સંગ્રહાલયમાં એક ગોરિલ્લાએ પોતાની એંગ્રીમેનની અદાથી અત્રે ઉપસ્થિત યુવતીઓ અને મહિલાઓનું દિલ જીતી લીધું.

શબાની નામનો આ 18 વર્ષીય ગોરિલ્લાની અદાઓ પર હજાર મહિલાઓ દિવાની છે. આ ગોરિલ્લા પોતાના મસલ્સને પણ જબરદસ્ત સ્ટાઇલમાં દેખાડે છે. પોતાની આ અદાઓના કારણે તે શબાની જાબાનના હિગાશિયામા પ્રાણીસંગ્રહાલયમાં મહિલા પર્યટકોમાં ફેમશ થઇ ગયો છે.

શબાની ટોક્યોના પ્રાણીસંગ્રહાલયમાં 2007થી રહી રહેલા અને અત્રેના સ્ટાર મોડેલ તરીકે જોવામાં આવે છે. યુવતીઓ તેને સ્ટાર સાથે સરખાવે છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

શિબાનીને પ્રાણીસંગ્રહાલયના સ્પ્રિંગ ફેસ્ટિવલ દરમિયાન સ્ટાર મોડેલ હતો, જેના કારણે તસવીરોએ ખૂબ જ ધૂમ મચાવી હતી. શિબાનીનો પોતાનો આખો પરિવાર છે અને તે પોતાના બાળકોની હંમેશા દેખભાળ કરે છે. તેને જોઇને આપ પણ તેને એંગ્રીમેન કહી ઉઠશો.

ફિલ્મ સ્ટાર્સને ટક્કર આપતો ગોરિલ્લા

જાપાનના પ્રાણીસંગ્રહાલયમાં આ ગોરિલ્લાએ પોતાની એંગ્રીમેનની અદાથી અત્રે ઉપસ્થિત યુવતીઓ અને મહિલાઓનું દિલ જીતી લીધું.

મને કોઇનાથી કમના સમજતા

જે પ્રકારે આ ગોરિલ્લા લોકોને જુવે છે તે કોઇ ફિલ્મી સ્ટારના એંગ્રી લુકને ટક્કર આપે છે.

મારી બાઇસેપ્સ જુઓ

આ ગોરીલ્લા તેને જોનારા દરેકને પોતાની બાઇસેપ્સ બતાવે છે. અને પોતાની તરફ આકર્ષિત કરે છે

અદાઓની સાથે ઘરનું પણ રાખે છે ધ્યાન

શબાની નામનો આ ગોરિલ્લા માત્ર પોતાની અદાઓ જ નથી બતાવતો પરંતુ તે પોતાના પરિવારની દેખરેખ પણ રાખે છે.

હીમેન છું હું...

આ ગોરિલ્લા જે પ્રકારે ઊભો રહે છે, અને પોતાના મસલ્સને બતાવે છે તેનાથી એવું લાગે છે કે તે સુપર હીરો હીમેન છે.

તેના આખા શરીર પર મસલ્સ છે

ગોરિલ્લાના દરેક પોઝમાં તે તેના મસલ્સને લોકોમાં શો કરે છે.

મારી સ્ટાઇલ જોઇ છે

આ ગોરિલ્લા દરેક પ્રકારની સ્ટાઇલ અને અદા કરી જાણે છે, જેના કારણે લોકો તેની તસવીરો લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

સીરિયસ ફિલ્મો પણ કરી શકું છું

ગોરિલ્લાના આ લુકને જોઇને આપ કહી શકો છો કે તે કોઇ ફિલ્મ સ્ટાર બની સકે છે. આગળ જુઓ તેનો વીડિયો...

English summary
A giant gorilla with brooding good looks and rippling muscles is causing a stir at a Japanese zoo, with women flocking to check out the hunky pin up.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X