મળો દુનિયાની સૌથી બોલ્ડ ટીવી હોસ્ટને, ફેન્સ શો કરતા તેને વધુ જોવે છે
આ દુનિયામાં ખૂબસૂરતીની વાત આવે તો સામાન્ય રીતે કોઈ અભિનેત્રી કે મોડલનો ચહેરો નજર સામે આવે. જો કે આજે અમે તમને જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે આમ તો એક ટીવી હોસ્ટ છે પરંતુ ખૂબસૂરતીમાં દુનિયાની તમામ અભિનેત્રીઓ તેની સામે ફિક્કી પડે છે.

મેક્સિકન ટીવી હોસ્ટ યાનેટ ગાર્સિયા તેની ખૂબસૂરતી માટે દુનિયાભરમાં જાણીતી છે. હોટેસ્ટ વેધર ગર્લ તરીકે જાણીતી યાનેટની દિવાનગીનો અલગ જ ક્રેઝ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 15 મિલિયન ફેન્સ છે. આ સંખ્યા કેટલાક દેશોની વસ્તી કરતા પણ વધા છે.
યાનેટ જણાવે છે કે તેના ફેન્સની પસંદગીનું તે ખાસ ધ્યાન રાખે છે અને તે મુજબ પોતાને પ્રેઝન્ટ કરે છે. ફેન્સ પણ તેના ફોટો જોઈને સતત પ્રતિક્રિયાઓ આપતા રહે છે. આ મેક્સિકન ટીવી હોસ્ટ તેની ખૂબસૂરતીથી પુર મેક્સિકોને દિવાના બનાવી રહી છે.
યાનેટ ગાર્સિયાની હોટનેસ અને બોલ્ડનેસનો કોઈ જવાબ નથી. આ વાતનો પુરાવો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આપે છે. યાનેટ માત્ર ટીવી હોસ્ટ પુરતી સિમિત નથી. તે પોતાના હોટ એન્ડ ગ્લેમરસ ફોટોથી ફેન્સ સાથે જોડાયેલી રહે છે. યાનેટનું ઈન્સ્ટાગ્રામ તેના હોટ એન્ડ બોલ્ડ ફોટોથી ભરેલુ છે.












Click it and Unblock the Notifications
