આ મહિલાએ જીતી 1,700 કરોડથી વધુ રકમ, માત્ર 2 રૂપિયાથી ચૂકી ગઈ!

'ધ મિરર'ના રિપોર્ટ અનુસાર, આ છોકરીની ઓળખ રશેલ કેનેડી છે અને તે બ્રિટનની છે. તેણે તેના પાર્ટનર લિઆમ મેકક્રોહન સાથે યુરોમિલિયન્સની ટિકિટ ખરીદી હતી.

'ધ મિરર'ના રિપોર્ટ અનુસાર, આ છોકરીની ઓળખ રશેલ કેનેડી છે અને તે બ્રિટનની છે. તેણે તેના પાર્ટનર લિઆમ મેકક્રોહન સાથે યુરોમિલિયન્સની ટિકિટ ખરીદી હતી.

કરોડો રૂપિયાની માલિક બની શકી હોત

કરોડો રૂપિયાની માલિક બની શકી હોત

તેઓએ સાથે મળીને 6, 12, 22, 29, 33, 6 અને 11 પર તેમની દાવ લગાવ્યો હતો. રશેલને અચાનક ખબર પડી કે તેણે 1,734 કરોડરૂપિયા જીત્યા છે. આ સમાચાર સાંભળતા જ તે સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ હતી, પરંતુ તેનું કરોડપતિ બનવાનું સપનું પૂરું થઈ શક્યુંનહીં.

EuroMillions જેકપોટ હિટ

EuroMillions જેકપોટ હિટ

રશેલે જે નંબર પર દાવ લગાવ્યો હતો, તે યુરોમિલિયન્સ જેકપોટ માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે તેના વિશે પૂછપરછ કરવા માટેયુરોમિલિયન્સનો સંપર્ક કર્યો હતો, પરંતુ ઓફિસમાંથી તેને શું કહેવામાં આવ્યું તે જાણીને યુવતીના હોશ ઉડી ગયા હતા.

વાસ્તવમાં ટિકિટખરીદવા માટે તેમના ખાતામાં પૈસા ન હતા. ઉલ્લેખનીય છે કે, યુવતીના ખાતામાં 238 રૂપિયા હતા, જ્યારે ટિકિટ 240 રૂપિયાની હતી.

મહિલાએ 2 રૂપિયાના કારણે ગુમાવ્યા 1700 કરોડ

મહિલાએ 2 રૂપિયાના કારણે ગુમાવ્યા 1700 કરોડ

ટિકિટ ખરીદવા માટે તેની પાસે 2 રૂપિયા ઓછા હતા, જેના પર તેણે દાવ લગાવ્યો હતો, જેના કારણે તે કરોડપતિ બનતા બનતા રહી ગઇહતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રશેલના પાર્ટનર લિયામે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી આ ઘટનાની માહિતી શેર કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X