For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની આ ભૂતિયા કોલેજ તમારા હોશ ઉડાવી દેશે

By Desk
|
Google Oneindia Gujarati News

જેમ જેમ આપણે મોટા થઈએ છે તેમ તેમ આપણે આપણી કોલેજ લાઈફને લઈને ઘણા જ ઉત્સાહિત હોઈએ છે. જેટલા પણ લોકોએ કોલેજ કરી હશે તેમને ખબર હશે કે કોલેજમાં કેટલી મજા અને મસ્તી હોઈ છે.

કોલેજમાં આપણો મોટા ભાગે નો સમય મિત્રો સાથે મજાક મસ્તી કરવામાં જ નીકળી જાય છે. પરંતુ જરા વિચારી જુઓ કે તમારા કોલેજમાં તમને ભૂત કે પછી આત્મા જેવી બાબતનો સામનો કરવો પડે તો કેવી હાલત થાય?

અહી અમે તમને એવી કેટલીક કોલેજ વિશે જણાવવા જઈ રહ્યા છે જેને ભૂતિયા કોલેજ તરીકે ઓળખવામાં આવે છે. આ કોલેજ હજુ પણ ચાલુ છે પરંતુ તેના ભૂતિયા કિસ્સા લોકોને ડરાવી રહ્યા છે.

એનઆઈટી હમીરપુર

એનઆઈટી હમીરપુર

એવું માનવામાં આવે છે કે કોલેજના કૈલાશ હોસ્ટેલ ના બ્લોક સી માં એક ભૂતિયા રૂમ છે. જ્યાં એક વિધાર્થીએ આત્મહત્યા કરી હતી ત્યાંના વિધાર્થીઓનું માનવું છે કે રૂમમાં જતા જ બ્લુટૂથ કનેક્સન હાઈડ શો કરે છે. પરંતુ રૂમની બહાર નીકળતા જ કનેક્સન શો નથી કરતુ.

વુમન કોલેજ કલકતા

વુમન કોલેજ કલકતા

આ કોલેજને સર વોરંગહોસ્ટીંગ નું ઘર માનવામાં આવે છે. મજેદાર વાત તો એ છે કે તેમને આ ઘર હજુ સુધી છોડ્યું નથી. કેટલાક વિધાર્થીઓનું માનવું છે કે તેઓ હજુ પણ અહી જ રહે છે.

ખેરતાબાદ સાયન્સ કોલેજ, હેદરાબાદ

ખેરતાબાદ સાયન્સ કોલેજ, હેદરાબાદ

આ ઇમારત ખુબ જ ડરાવી નાખે તેવી છે. આ કોલેજમાં ઘણી રહસ્યમયી મૌત થઇ છે અને કોઈ પણ શવ સારી હાલતમાં મળ્યા નથી. વિધાર્થીઓએ ઘણી વાર ભૂત અને કંકાલ ને ફરતા પણ જોયા છે.

ક્રિસ્ટિયન કોલેજ, મદ્રાસ

ક્રિસ્ટિયન કોલેજ, મદ્રાસ

લોકોને આજે પણ આ કોલેજના ખાલી કેમિસ્ટ્રી લેબમાંથી અવાઝ આવે છે. એવું લાગે છે કે જાણે કોઈ લેકચર આપી રહ્યું હોઈ.

પુને વિશ્વવિદ્યાલય

પુને વિશ્વવિદ્યાલય

માનવામાં આવે છે કે પુને વિશ્વવિદ્યાલયમાં 1886 માં એલાએન્સ રિચમેન નામની એક મહિલાનું કોલેરાથી મૌત થયું હતું. તેની આત્મા આજે પણ આ કોલેજમાં ભટકે છે.

રાષ્ટ્રીય સંસ્થાન, રોઉર્કેલા

રાષ્ટ્રીય સંસ્થાન, રોઉર્કેલા

આ કોલેજ પરિસર એક સ્મશાન ઘાટ પર બન્યું છે. ઘણીવાર વિધાર્થીઓને ક્રિકેટ ના મેદાન પર હાડકા પણ મળે છે.

શેન્ટ બીડ કોલેજ, શિમલા

શેન્ટ બીડ કોલેજ, શિમલા

પ્રીતિ ઝીંટાએ પણ પોતાનું ભણતર શેન્ટ બીડ કોલેજમાંથી જ પૂરું કર્યું છે. આ કોલેજમાં દાદરની અવાજ તેની જાતે જ આવે છે.

આઈઆઈટી, રૂરકી

આઈઆઈટી, રૂરકી

એક વિધાર્થીએ કોલેજ હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી. જેના કારણે તેને ભૂતિયા કોલેજ તરીકે ઓળખવામાં આવે છે.

English summary
Read on to know about the Educational Institutes in India that have a history of paranormal activities being noticed, which can cause chills to run down your spine for sure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X