મૂડ અનુસાર બદલાય છે Kiss, જાણો તમે કઈ Kiss કરો છો?

કોઈપણ વ્યક્તિ માટે પાર્ટનર સાથે પ્રેમ વ્યક્ત કરવાની સૌથી અસરકારક રીત કિસ કરવી છે. કિસ કરીને એક એક પાર્ટનર પોતાના દિલની વાત અન્ય વ્યક્તિ સુધી પહોંચાડે છે. જો કે કિસ કોઈ એક પ્રકારની નથી હોતી. કિસ મૂડ અને સ્થળ પ્રમાણે બદલાય છે.

kiss

ફ્રેંચ કિસ
ફ્રેન્ચ કિસ સૌથી ઈમોશનલ કિસ છે. ફ્રેન્ચ કિસ કરનારા કપલ એકબીજાની એકદમ નજીક હોય છે. ફ્રેન્ચ કિસમાં એકબીજાની જીભને સ્પર્શ કરીને કરવામાં આવે છે. આ કપલને નજીક આવવાની તક આપે છે. ફ્રેંચ કિસિંગમાં કપલ ભાવુક હોય છે.

એસ્કિમો ચુંબન
એસ્કિમો કિસમાં બે લોકો એકબીજાના નાકને કિસ કરે છે. તમે ફિલ્મોમાં પણ આ પ્રકારની કિસ જોઈ હશે. જ્યારે તમે તમારા પાર્ટનર સાથે સુંદર ક્ષણ શેર કરો છો તો આ રીતે તમે તેને એસ્કિમો કિસ આપી શકો છો. આ પ્રકારની કિસ માતાપિતા તેમના બાળકોને કરે છે.

લિજી કિસ
લિઝી કિસ ઉંડા પ્રેમને વ્યક્ત કરે છે. જ્યારે બે લોકો એકબીજાને મળવાનું શરૂ કરે છે, તેમના મન મળે છે અને એક ડિપ રિલેશન સ્થાપે પછી કલપ લિઝી કિસ સુધી પહોંચે છે. આમાં પાર્ટનર જીભથી બીજા પાર્ટનરની જીભને કિસ સ્પર્શે છે. આ એકદમ સેક્સી અને ઈન્ટિમેટ ફિલિંગ આપનારી કિસ છે.

પીઠ પર કિસ
સામાન્ય રીતે કપલ ફિજિકલ ઈન્ટિમેટ દરમિયાન આ પ્રકારની કિસ પોતાના પાર્ટનરની પીઠ પર કરે છે. આ કિસથી માહોલ બને છે અને કપલને ઈન્ટિમેટ થવામાં મદદ કરેછે.

પીવડાવતી કિસ
આ એક મસ્તી ભરેલી અને રોમેન્ટિક કિસ છે. આ કિસમાં એક પાર્ટનર પોતાના મોઢામાં ડ્રિંક્સ લઈને તેના પાર્ટનર સાથે લિપ લોક કરીને પીવડાવે છે. આ એક ઉત્તેજક અને ઈન્ટિમેટ થવા દરમિયાન સૌથી સારી કિસ છે. જે બન્નેને મૂડમાં લાવે છે.

લિપ ડ્રેસ કિસ
આ કિસ પાર્ટનર સુધી ફિલિંગ પડોંચાડવા માટે કરાય છે. જ્યારે એક પાર્ટનર બીજા પાર્ટનર સાથે ઈન્ટિમેટ થવાની ઈચ્છા રાખે છે ત્યારે તે આ પ્રકારની કિસ કરીને ઈસારો આપે છે. આ એક ઉત્તેજક કિસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X