આ વેબસાઈડ જેલમાં રહેલી મહિલાઓને ડેટિંગ સુવિધા આપે છે, જાણો વેબસાઈટનું નામ

આ દુુનિયામાં ઝડપથી ઓનલાઈન ડેટિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. હવે લોકો મોબાઈલ ફોન અથવા કોમ્યુપર બેઠા બેઠા ઓનલાઈન પોતાના ગમતા પાર્ટનર સાથે ડેટિંગ કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક વેબસાઈટ તો જેલમાં રહેલી મહિલાઓને પણ ડેટિંગ માટે સુવિધા આપે છે.

તમે ઘણા દેશોમાં જેલમાં કેદીઓની સુધારણા માટે ચલાવવામાં આવી રહેલા વિવધ કાર્યક્રમો વિશે સાંભળ્યુ હશે. જો કે આ વેબસાઈટ તેનાથી આગળ વધીને ભવિષ્ય સુધારવા ડેટ કરવાની તક આપી છે.

website provides dating facility to women

ડેટિંગ વેબસાઈટ એકસરખા બે લોકોને મળાવવાનું કામ કરે છે. આ ડેટિંગ સાઇટ્સ મહિલા કેદીઓને ડેટ કરવાની તક આપી રહી છે. વુમન બિહાઈન્ડ બાર્સ નામની વેબસાઈટ એવી રીતે બનાવવામાં આવી છે કે લોકોને મહિલા કેદીઓને ડેટ કરવાનો મોકો મળશે.

વુમન બિહાઈન્ડ બાર્સ વેબસાઈટ એવી રીતે બનાવવામાં આવી છે કે લોકો જેલમાં મહિલા કેદીઓને ડેટ કરી શકે. આ સાઇટ દ્વારા જણાવ્યા અનુસાર, આનાથી બહારના લોકો કેદીઓનો સંપર્ક કરી શકે છે. તે કેદીઓને ભાવનાત્મક અને માનસિક ટેકો આપશે. જેથી તેમના માટે આશાનું કિરણ જાગી શકે.

વેબસાઈટ કહે છે કે કેદીઓ જ્યારે જેલમાંથી બહાર આવે ત્યારે તેમણે જીવનને નવી આશા સાથે આવવુ જોઈએ અને તેમની આદતો બદલવામાં મદદ કરવી જોઈએ. જેથી તેમને ફરીથી જેલમાં ન જવું પડે. આ ડેટિંગ વેબસાઈટ હેઠળ કેદીઓને ન તો ક્યાંય જવા દેવામાં આવશે અને ન તો કોઈને મળવા દેવામાં આવશે. તે પત્ર દ્વારા જ વાત કરી શકશે. આ માટેની ફી પણ ઘણી ઓછી રાખવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X