આ મહિલા તેનું મોટુ પેટ દેખાડીને કરી રહી છે મોટી કમાણી, જાણો કેવી રીતે?
ઓનલાઈન દુનિયામાં હવે લોકો વિવિધ રીતે રૂપિયા કમાઈ રહ્યા છે. ક્યાંક મહિલાઓ તેના પગ દેખાડીને કમાણી કરી રહી છે તો કોઈ મહિલા બગલના વાળ વેચીને રૂપિયા બનાવી રહી છે. એક મહિલા એવી પણ છે કે તે પોતાના મોટા પેટથી લાખો રૂપિયા કમાઈ રહી છે.
આ મહિલાએ ઓન્લી ફેન્સ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવ્યું છે અને લોકોને તેના ખાવા-પીવાના વીડિયો અને ફોટો શેર બતાવે છે. આ મહિલાને ફીડેરિઝ્મ કિંક તરીકે ઓળખવામાં આવે છે. લોકો આ મહિલાને ખાતા જોવે છે અને આના માટે રૂપિયા ચુકવે છે.

પશ્ચિમ ઈંગ્લેન્ડમાં રહેતી એન્ટોનિયા ગ્રેહામ ત્રણ બાળકોની માતા છે. એન્ટોનિયા ગ્રેહામ 25 વર્ષની છે અને બ્રિટનની જાણીતી સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. તેનું પેટ ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યુ છે. એન્ટોનિયા કહે છે કે એક સમય એવો હતો જ્યારે તે તેના પેટની ચરબીને કારણે ટ્રોલ થતી હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે જાડા પેટના કારણે તે મહિને 10 લાખ રૂપિયા કમાઈ રહી છે. એન્ટોનિયા કહે છે કે, તેના ઘણા વીડિયો વાઈરલ થયા પછી તે ટિકટોક સેન્સેશન બની ગઈ. જે પછી એન્ટોનિયા દરેક વીડિયોમાંથી 10-10 પાઉન્ડની કમાણી કરે છે. એન્ટોનિયાના Tiktok પર લગભગ સાડા ત્રણ લાખ ફોલોઅર્સ છે.
એન્ટોનિયાએ પોતાની આવક વિશે વાત કરતા જણાવ્યુ કે, તે દર મહિને લગભગ દસ લાખ કમાય છે. એન્ટોનિયા મૂળ ઉત્તર પશ્ચિમ ઈંગ્લેન્ડની છે. તે પોતાના વજનને લઈને ખૂબ જ ચિંતિત રહેતી હતી. પરંતુ હવે તેણે પોતાના વજનને કમાણીનું માધ્યમ બનાવી લીધું છે.












Click it and Unblock the Notifications
