આ તે કેવો પ્રેમ? પ્રેમિકા તેના પ્રેમીને પીવડાવે છે પોતાનું જ લોહી!

આ સમાચાર વાંચીને તમને ચીતરી ચડી જાય તો નવાઇ નહીં. કારણ કે આ સમાચાર છે એક ખૂબ જ આશ્ચર્યચકિત અને ડરામણી લાગતી પ્રેમકહાનીના. અમેરિકામાં વેમ્પાર્યનો ક્રેઝ લોકોને એટલો છે કે કેટલાક લોકો ખરેખરમાં પોતાની જાતને વેમ્પાર્ય માને છે.

એટલું જ નહીં આ લોકો વેમ્પાર્યની જેમ જ લોકોનું લોહી પીવાનું પસંદ કરે છે. અને તે દરરોજ અમુક પ્રમાણમાં મનુષ્યનું લોહી પીવે છે. એટલું જ નહીં તેમને તેવા લોકો પણ મળી જાય છે જે ખુશી ખુશી તેમનું લોહી આ વેમ્પાર્ય્સને પીવા દે છે.

ખૂબ જ અજીબો ગરીબ લાગતી આ વાત છે સો ટકા સાચી. ટેક્સાસમાં રહેતી બ્લ્ટ કૈટચેન નામની 28 વર્ષીય મહિલા તેના પ્રેમીને પોતાનું લોહી પીવડાવીને રિઝવે છે. માનવામાં નથી આવતું તો જુઓ આ ફોટો અને વીડિયો...

ખૂનનો પ્યાસો પ્રેમી

ખૂનનો પ્યાસો પ્રેમી

આ છે ટેક્સાસમાં રહેતી 28 વર્ષીય બ્લટ કૈટચેન. જે પોતાના પ્રેમીને ખુશી ખુશી દરરોજ પોતાનું જ લોહી પીવડાવે છે.

વેમ્પાર્ય

વેમ્પાર્ય

બ્લટ કૈટચેન માઇકલ વૈચમાઇલ નામના વ્યક્તિને પ્રેમ કરે છે. માઇકલનું માનવું છે કે તે એક વેમ્પાર્ય છે. એટલું જ નહીં તેને મનુષ્યના લોહીનો નશો કરવો પણ ગમે છે.

લોહીની પ્યાસ

લોહીની પ્યાસ

એટલું જ નહીં તેના પ્રેમીની આ લોહીની પીવાની ઇચ્છાને પૂરી કરવા રોજ રોજ બ્લટ તેને પોતાનું લોહી પીવડાવે છે

છરીની કાપીને

છરીની કાપીને

જો કે તે માટે વેમ્પાર્યની ફિલ્મોમાં જે રીતે દેખાડવામાં આવે છે તે નહીં પણ ખૂબ જ સાવધાની અને સાયન્સનો ઉપયોગ કરીને લોહી લેવામાં આવે છે.

પ્રક્રિયા

પ્રક્રિયા

આ માટે માઇકલ બ્લટની પીઠ અને બાવડા પર બ્લેડની નિશાનો કાપે છે. અને પછી તેમાંથી નીકળતા લોહીને પીવે છે.

ખાસ ધ્યાન

ખાસ ધ્યાન

જો કે આ યુગલ સેફ્ટી અને હાઇજીનનું ખાસ ધ્યાન રાખે છે અને તે વાતનો પણ ખાસ ખ્યાલ રાખે છે કે બન્નેમાંથી કોઇને આનાથી કોઇ પ્રકારનું સંક્રમણ ના થાય.

અનેક નિશાન

અનેક નિશાન

બ્લટની શરીર પર બ્લેડના આવા અનેક નિશાન છે જે માઇકલે તેને આપ્યા છે. જો કે આ વિચિત્ર પ્રેમ વિષે બ્લટનું કહેવું છે કે તેને આ બ્લેડના ધાવ અને માઇકલનું તેનું લોહી પીવું ખૂબ જ ઉત્તેજિત કરી દે છે.

પ્રથા

પ્રથા

માઇકલના મતે વેમ્પાય દ્વારા પોતાની પ્રેમિકાનું લોહી પીવાની તેમની વચ્ચેના સંબંધો ધનિષ્ઠ થાય છે.

મનોરોગ

મનોરોગ

જો કે મનોવિજ્ઞાન પ્રમાણે મનુષ્યનું લોહી પીનાર લોકો એક પ્રકારના મનોરોગીઓ છે. અને બ્લટ અને માઇકલ આવી જ પ્રકારની એક મનોઅવસ્થામાંથી પસાર થઇ રહ્યા છે.

વીડિયો

ત્યારે આ શોકિંગ ન્યૂઝનો એક વીડિયો પણ છે જે આ મુજબ છે. જુઓ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X