Trending News : મોબાઇલ પર જોઇ રહ્યો હતો અશ્લીલ વીડિયો, મહિલા નીકળી તેની...

Trending News : દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનું આગવું મહત્વ છે. લોકો માતાપિતા બાદ સૌથી વધુ આદર શિક્ષકોનો કરે છે. શિક્ષક વિદ્યાર્થીનું ભવિષ્ય બનાવી અને બગાડી શકે છે. આ કારણે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે ખેલતે હૈ. ટીચર વિદ્યાર્થીઓને બહારની દુનિયા દેખાડે છે.

વર્તમાન સમયમાં લોકો બાળકોના શિક્ષણ અને ઘડતરની જવાબદારી શિક્ષકો પર છોડીને નિશ્ચિંત થઇ જાય છે. જો તમને સાંભળવા મળે કે, શિક્ષકનો વીડિયો તમને અશ્લીલ સાઇટ્સ પર જોવા મળે તો તમે શું કરી શકો?

Trending News

આવો જ એક કિસ્સો ભૂતકાળમાં બ્રાઝિલમાંથી સામે આવ્યો હતો. જ્યાં ધોરણ 6 ના બાળકોને ભણાવતા શિક્ષક વાસ્તવમાં Onlyfans ની ટોપ મોડલ નીકળ્યા. મહિલા બાળકોને બાયોલોજી શીખવતી હતી, પરંતુ આ પછી રોક્સાના ડોસ રિસ તેના પ્રશંસકો પર તેના વીડિયો અને ફોટા પોસ્ટ કરીને પૈસા કમાતી હતી.

આ વાત ત્યારે સામે આવી જ્યારે તેના એક વિદ્યાર્થીના પિતાએ શિક્ષકનો અશ્લીલ વીડિયો જોયો. આ પછી તેના હોશ ઉડી ગયા હતા. તેણે તરત જ આ અંગે તેની ફરિયાદ કરી હતી.

શિક્ષકની ઓળખ રોક્સાના ડોસ રિસ એબ્રાન્ટેસ તરીકે થઈ હતી. રોક્સાના પર તેના અશ્લીલ ફોટા અને વીડિયો ગંદી સાઇટ પર શેર કરવાનો આરોપ હતો. તેની ફરિયાદ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઑફ એસ્પિરિટો સેન્ટોની એથિક્સ કમિટીને કરવામાં આવી હતી. રોક્સાનાનો એડલ્ટ વીડિયો તેના વિદ્યાર્થીના પિતાએ તેના મોબાઈલ પર જોયો હતો. આ પછી આ સમાચાર અન્ય વાલીઓમાં પણ ફેલાઈ ગયા હતા.

જો તમે વિચારી રહ્યા છો કે, રોક્સાનાએ પૈસા કમાવવા માટે સિક્રેટ રીતે ઓન્લી ફેન્સ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે, તો તમે ખોટા છો. વાસ્તવમાં તેનું એકાઉન્ટ ટ્વિટર પર પણ છે.

prof_biosexy નામથી બનાવવામાં આવેલા એકાઉન્ટ પર લોકોએ તેની ઘણી અશ્લીલ તસવીરો જોઈ હતી. ફરિયાદ બાદ હવે ટીમે મામલાની તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, શિક્ષક વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી થઈ શકે છે. જેમાં તેને ઈન્ટરનેટ પરથી તેની એડલ્ટ કન્ટેન્ટ હટાવવા માટે કહી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X