• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: પાકિસ્તાનની ફોક્સ લેડી મુમતાઝ, હકીકત કે મિથ?

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના કરાંચી સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં હંમેશા એક જગ્યાએ વધારે ભીડ જોવા મળે છે. અહીં મોટાભાગના લોકો મુમતાઝ મહેલ નામની એક મહિલાને જોવા માટે આવે છે. જેનું અડધુ શરીર શિયાળનું છે. અને ખાલી માથું જ માણસ જેવું છે. પડદાથી ઢંકાળેલી પેવેલિયનમાંથી બાળકો અને મોટેરા આ અજીબો ગરીબ પ્રાણી અને મહિલાને જોતા રહે છે. એટલું જ નહીં આ મહિલા તેમની જોડે વાતો પણ કરે છે.

ભલે મુમતાઝને પહેલી વાર જોનાર તેને જોઇને ચોંકી જાય છે. પણ મુમતાઝના મઝાકિયા સ્વભાવ અને બુદ્ધમાનીથી તે લોકોને હેરાન કરી દે છે. મુમતાઝ માને છે કે તેને ત્યાંથી જે પણ જાય ખુશ થઇને જાય . અને લોકોને હસાવીને તે પણ થોડી ખુશ થઇ જાય છે. મુમતાઝ કહે છે કે લાઇફ ખુબ જ નાની છે અને તે લોકોની વચ્ચે પ્રેમ અને આત્મીયતા બનાવવાનો પ્રયાસ કરેછ છે. વળી મુમતાઝ લોકોનું ભવિષ્ય પણ કે છે અનેક મહિલાઓ તેમની છોકરીઓના લગ્ન વિષે તેને પૂછવા માટે આવે છે.

ત્યારે આ અડધી શિયાળ અને અડધી મહિલા જેવી વ્યક્તિની હકીકત શું છે તે તો કોઇ જ નથી જાણતું પણ આ તેના વીડિયોએ સોશ્યલ મીડિયામાં ભારે અચરજ ઊભી કરી છે. માનવામાં ના આવતું હોય તો તમે પણ આ વીડિયો જુઓ. નવાઇ પમાડે તેવો છે.

English summary
Mumtaz Begum l a Foxy lady of Pakistan in Karachi zoo is hidden behind a curtain. This lady half fox and half woman is actually a myth. She also tells the future of people who come to see her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X