Viral News : મહેમાનો સાથે સુવડાવે છે પોતાની પત્ની, જાણો અનોખી જનજાતિ પરંપરા

Viral News: ભારતમાં જ નહીં પણ દુનિયાના દરેક દેશમાં ઘણા રીત રિવાજો જોવા મળે છે. જેમાં ઘણા રિવાજો અજીબ હોય છે અને લોકોમાં આશ્ચર્ય જગાવે છે. આવામાં ઘણી એવી પરંપરાઓ છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે.

આ અહેવાલમાં આપણે હિંબા જનજાતિઓની પરંપરાઓ વિશે જાણીશું. આફ્રિકાની હિંબા જનજાતિઓ દ્વારા ઘણા રીત-રિવાજો છે, જેના વિશે સાંભળી તમારું મગજ ચકરાવે ચડી જશે.

Himba Tribe Of Namibia

હિંબા આદિજાતિ આફ્રિકન દેશ નામિબિયાના કુનેને પ્રાંતમાં રહે છે. આ વિસ્તાર વિશ્વના સૌથી સૂકા વિસ્તારોમાંનો એક છે. આ કારણોસર, હિંબા જનજાતિમાં ઘણી એવી પરંપરાઓ અને રિવાજો છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. તેમની ઘણી પરંપરાઓ પાણીના ઉપયોગ પર આધારિત છે.

હિંબા જનજાતિની છોકરીઓ આખા જીવનમાં માત્ર એકવાર સ્નાન કરે છે અને તે પણ લગ્નના દિવસે. ત્યાં પાણીની અછતને કારણે આવું કરવામાં આવે છે. જોકે, આખી જીંદગી સ્નાન ન કરવા હોવા છતાં તેમની મહિલાઓના શરીરમાંથી દુર્ગંધ આવતી નથી. આ માટે તેઓ એક ખાસ પ્રકારની પેસ્ટનો ઉપયોગ કરે છે, જે તેલમાં ખનિજની ધૂળ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે.

હિંબા જનજાતિની મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પેસ્ટ માત્ર ગંધને ભૂંસવા માટે જ નહીં, પરંતુ અન્ય ઘણા ગુણધર્મો પણ હોય છે. આ ખાસ કોટિંગ આ મિલોને સૂર્યપ્રકાશથી બચાવે છે, આ સાથે જ ત્વચાને જંતુઓ અને જીવાતથી બચાવે છે. તેનાથી મહિલાઓના ચહેરા પર ચમક આવે છે, જેના કારણે તેમનો રંગ હળવો દેખાય છે. હિંબા આદિજાતિની મહિલાઓ જડીબુટ્ટીઓનો ધુમાડો પોતાના શરીર પર લગાવે છે.

આ સાથે હિંબા જનજાતિના લોકો મહેમાનોની મહેમાનગતિ માટે પોતાની પત્નીઓ સાથે સુવા અને સમાગમ કરવાની પરવાનગી આપે છે. આ દરમિયાન ઘરનો માણસ અથવા તો બીજા રૂમમાં અથવા ઘરની બહાર સૂઈ જાય છે. હિંબા જનજાતિના પુરુષો અને સ્ત્રીઓને અન્ય લોકો સાથે અથવા એક કરતાં વધુ લોકો સાથે સંબંધ રાખવાની સ્વતંત્રતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X