ગજબ મેળો: જ્યાં છોકરીઓ લઈને ભાગી જાય છે છોકરાઓ

તમને તમારા ગામનો મેળો યાદ છે, મેળામાં ચકડોળ, ચાટ-પકોડી અને બીજું ઘણું બધું હોઈ છે. મેળાનું આ રૂપ તમને ચોક્કસ યાદ હશે. પરંતુ આજે અમે અહી જે મેળાની વાત કરવાના છે તે થોડો અજબ ગજબ મેળો છે. આ મેળાની ખાસિયત છે તેની પરંપરા.

અહી દર વર્ષે મેળો લાગે છે આ મેળાને જોવા માટે લોકો દુર દુર થી આવે છે. પરંતુ અહીનો રીવાજ સાંભળીને લોકો ચોકી ઉઠે છે. ખરેખરમાં અહીનો રીવાજ છે કે છોકરા અને છોકરીઓ એકબીજાને પસંદ કરે છે અને પછી પોતાનું ઘર છોડીને બંને ભાગી જાય છે.

પાન ખાઈને પ્રેમનો ઈકરાર

પાન ખાઈને પ્રેમનો ઈકરાર

આ મેળો મધ્યપ્રદેશના આદિવાસી દર વર્ષે ઉજવે છે. મધ્યપ્રદેશના ઝાબુઆ, ધાર, ખરગોન, અલીરાજપુર જેવા જીલ્લામાં આ મેળો લાગે છે.

પાન ખાઈને પ્રેમનો ઈકરાર

પાન ખાઈને પ્રેમનો ઈકરાર

આ મેળામાં છોકરા પોતાના મનપસંદ છોકરીની તલાશ કરે છે. છોકરાને જે પણ છોકરી પસંદ પડી જાય તો તે તેને પાન ખવડાવે છે પછી ગુલાલ લગાવે છે. જો છોકરી પણ તેને પસંદ કરતી હોઈ તો તે પણ છોકરા જેવું જ સામે કરે છે અને પછી બને ભાગી જાય છે.

પાન ખાઈને પ્રેમનો ઈકરાર

પાન ખાઈને પ્રેમનો ઈકરાર

આ મેળામાં છોકરો છોકરીને લઈને ભાગી જાય છે એટલે તેને ભાગોડીયા પર્વ કહેવામાં આવે છે.

પાન ખાઈને પ્રેમનો ઈકરાર

પાન ખાઈને પ્રેમનો ઈકરાર

આ મેળો હોળી પહેલા શરુ થઇ જાય છે અને હોળીના દિવસે પૂરો થાય છે.

પાન ખાઈને પ્રેમનો ઈકરાર

પાન ખાઈને પ્રેમનો ઈકરાર

આ મેળાની ખાસિયત એ છે કે આદિવાસી છોકરીઓ હાથમાં ટેટુ પડાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X