જ્યારે બાપને ખબર પડી કે તેના દિકરાનો પિતા બીજો કોઈ છે, ઘટના સાંભળીને તમારા હોશ ઉડી જશે

ભારત જેવા દેશોમાં ડીએનએ ટેસ્ટ મોટી વાત છે પરંતુ વિદેશોમાં આ સામાન્ય વાત બની ગઈ છે. હવે લોકો કોઈપણ કન્ફ્યૂઝનને ક્વિયર કરવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લે છે.

ક્યારેક લોકો મજાકમાં ડીએનએ ટેસ્ટ કરાવે છે અને તેના રિપોર્ટથી હોસ ઉડી જાય છે. આવી જ એક ઘટના હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હવે આ ઘટના લોકોના હોશ ઉડાવી રહી છે.

dna test

હાલ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વ્યક્તિએ ડીએનએ ટેસ્ટ કરાવતા એવો ખુલાસો થયો છે કે હવે તેનો પરિવાર તુટી રહ્યો છે.

આ વ્યક્તિ તેના પુત્રને પોતાનો માનતો હતો તેની સત્યતા જાણ્યા પછી તે હચમચી ગયો છે. ડીએનએ ટેસ્ટે તેના પરિવારમાં મોટી મુશ્કેલીઓ સર્જી છે અને તે આગળ શું કરવુ તે નક્કી નથી કરી શકતો.

ન્યૂયોર્ક પોસ્ટના એક અહેવાલ અનુસાર, આ વ્યક્તિએ શંકા થતા તેને પુત્રનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો. તે પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ તેના મનમાં રહેલી શંકા દૂર કરવા તેણે આ ટેસ્ટ કરાવ્યો.

જ્યારે આ ટેસ્ટનું પરિણામ આવ્યું ત્યારે તે ચોંકી ગયો. આ ટેસ્ટમાં ખબર પડી કે આ તેનું બાળક નથી. આ સમાચાર તેના માટે અસહ્ય હતા પરંતુ તેણે આ વિશે કોઈને ન જણાવ્યુ. તેણે ગુપ્ત રીતે ટેસ્ટ કરાવ્યો હોવાથી તે તેને કોઈની સાથે શેર કરી શકતો નથી.

આ વ્યક્તિએ આગળ જણાવ્યું કે, જ્યારે તે તેની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ શરૂ કરી રહ્યો હતો ત્યારે તે ગર્ભવતી થઈ ગઈ હતી. સંબંધને 3 વર્ષ વીતી ગયા છે અને બાળક 2 વર્ષનો છે. દીકરો તેના જેવો દેખાતો ન હોવાથી તેની શંકા દૂર કરવા માટે તેણે ટેસ્ટ કરાવ્યો.

સત્ય જાણ્યા પછી પણ તેણે તેની ગર્લફ્રેન્ડને કંઈ ન કહેવાનો નિર્ણય લીધો છે. તે હવે બાળકના સાચા પિતાને શોધવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X