OMG, આ મહિલા છે એલિયનના 13 છોકરાઓની માં
એલિયનને લઇને છેલ્લા ઘણા સમયથી ખુબ જ તર્ક અને વિતર્ક થયા કરતા હોઈ છે પણ હજુ સુધી એલિયન હોવાનો કોઈ ખાસ પુરાવો નથી મળ્યો. અહી વાત કરી રહ્યા છે અમેરિકાની 2 મહિલાની જેમણે ચોકાવનારો ખુલાસો કર્યો છે કે તે એલિયનના છોકરાઓની માં છે.
આ મહિલાઓ નું કેહવું છે કે તેમને એલિયન સાથે શારીરિક સંબધ બનાવ્યા અને એટલું જ નથી તેમને કુલ 13 બાળકોને પણ જન્મ આપ્યો. "ધ સન ડોટ કો ડોટ યુકે" માં ની ખબર અનુસાર અમેરિકાના લોસ અન્જેલાસમાં રહનાર બ્રિગેડ નીલ્સોન અરેજોના અને અલુણા વર્સએ દાવો કર્યો છે કે તેઓ એલિયનના બાળકોની માં છે.

આ મહિલાઓ નું કેહવું છે કે એલિયન સાથે શારીરિક સંબધ બનાવું એક સુખદ અનુભવ હતો અને તેમનું માનવું છે કે તેમના બાળકો એલિયન સાથે જ રહે છે. નીલ્સનનું કેહવું છે કે એલિયન એવી જ મહિલા ને લઇ જાય છે જે તેમની સાથે શારીરિક સંબધ બનાવા માંગતી હોઈ.












Click it and Unblock the Notifications
